સ્વાદિષ્ટ લીલી ચટણી

સામગ્રી :

 •             ૧૦૦ ગ્રામ મરચા
 •              ૧  મોટી કોથમરી
 •               ૧ નાની વાટકી સિંગદાણા
 •               ૧ ચમચી આખું જીરૂ
 •               અડધી ચમચી હળદર
 •              ૨ નંગ લીંબુ
 •              ૪ ચમચી ખાંડ
 •               સ્વાદ અનુસાર મીઠું

  IMG_2083

રીત :

 • મરચા અને કોથમરી ધોઈ લ્યો.ત્યાર બાદ મરચા ના બી ખંખેરી ને તેના નાના ટુકડા કરો,કોથમરી પણ સુધારી લ્યો.
 • ચટણી જારમાં મરચા અને કોથમરી નાંખો .ત્યાર બાદ બાકી ની સામગ્રી જેમ કે સિંગદાણા  ,હળદર ,જીરૂ ,ખાંડ, મીઠું ,અને લીંબુ નો રસ નાંખી પીસી લ્યો .
 • આ લીલી ચટણી કોઈપણ વાનગી સાથે અને ભાખરી , પરોઠા સાથે ખાવા ની મજા પડે છે.

???????????????????????????????


Green Chutney

Ingredients:

 •             100 grams green chilies
 •             1 large bundle of fresh coriander
 •             1 small cup peanuts
 •             1 spoon cumin seeds
 •             1/2 spoon turmeric powder
 •             2 medium sized lemons
 •             4 spoons sugar
 •             Salt to taste

Method:

 • Wash the chilies and the coriander. Cut the chilies into small pieces and remove the seeds within.  Chop the coriander finely.
 • Add the chopped chilies and coriander in a small mixer jar. Add the remaining ingredients and make turn on the mixer..

This chutney can be enjoyed with almost everything especially Bhakhari  and Paratha (kinds of Indian bread) as breakfast or snack.

Advertisements

One thought on “સ્વાદિષ્ટ લીલી ચટણી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s