લીલી દાળના વડા

સામગ્રી :

 • ૧ વાટકી ફોતરા વાળી મગની દાળ
 • ૪ નંગ મરચા
 • ૧ નાનો આદુનો ટુકડો
 • તળવામાટે તેલ
 • સ્વાદ અનુસાર મીઠું

તેયારી માટે:  આ દાળ ને ઉપયોગ માં લેવા માટે ૨ કલાક પહેલા ધોઈ ને પલાળી દ્યો

રીત  :

 • પલાળેલી મગ ની દાળ ને પીસવા માટે નીતારીને જારમાં નાંખો.
 • ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ,મરચા અને આદુ ધોઈ ને સુધારી જાર માં નાંખી દ્યો .
 • જરૂર હોય તો જ પીસતી વખતે પાણી ઉમેરો.
 • ખીરું ઢીલું ન થાય  તેનું ધ્યાન રાખવું .IMG_8445
 • તળવા માટે કડાઈ માં તેલ મૂકી નાના નાના વડા પાડો. શરૂઆત માં જરા વધુ તાપ રાખવો .
 • વડા પાડી લઈએ એટલે તાપ ધીમો કરી કરકરા ,કોફી કલર ના થાય ત્યારે ઉતારી લ્યો.IMG_8458
 • ગરમા ગરમ વડા લીલી ચટણી સાથે પીરસો .

*આ ખીરું ઉપયોગ માં ન લેવું હોય ત્યારે ફ્રીઝ માં મૂકી દેવું . તેમાં આથો આવવાની જરૂર નથી .


Vadaa made of Green Dal

Ingredients :

 • 1 cup green mung daal
 • 4 medium green chilies
 • 1 small piece of garlic
 • Oil to fry
 • Salt to taste

Preparation: To be able to use the daal, immerse it in water 2 hours prior to making the vadaas.

Method :

 • Put the moistened daal into mixer jar
 • Chop the chillies and cut the garlic into small pieces and add it in the jar. Add salt.
 • Turn on the mixer and blend everything to make the batter.
 • The batter must not be too fluidy so don’t add water while mixing until really needed.
 • To fry, put oil in a deep pan and put small spheres of the mix to fry . Keep the temperature of the pan high in the beginning.
 • Once the pan is filled with the mix, lower the temperature.  Remove them from the pan when they  are brown in color.

Serve hot with green chutney!IMG_8484

*When not using the batter, refrigerate it. It doesn’t need to be fermented.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s