છૂટી લાપસી

ગુજરાતી ને ત્યાં શુભ પ્રસંગ હોય ત્યારે લાપસી બનાવવામાં આવે છે. લાપસી માં આજે છૂટી લાપસી બનાવવાની રીત વિષે વાત કરીએ .

સામગ્રી :

 •  ૨૫૦ ગ્રામ ઘઉં નો જાડો લોટ
 •  ૧૫૦ ગ્રામ  ગોળ
 •  ૪ ચમચી તેલ
 • નાની વાટકી ઘી

બનાવવાની રીત

સૌ પહેલા ગોળ ને એક તપેલી માંપાણી નાંખી  પલાળી દ્યો .હવે એક લોયા માં લોટ ને ધીમા તાપે ગેસ પર શેકવા મુકો .તાવીથા ની મદદ થી હલાવતા રહો.

લોટ નો રંગઝાંખો  કથ્થાઈ જેવો થઇ ત્યારે ગેસ બંધ કરો .આમ ૧૦ મીનીટ માં લોટ શેકાય જાય .ખાસ ખ્યાલ રાખવો કે લોટ બળી ન જાય.

???????????????????????????????

લોટ ને એક થાળી માં કાઢી લો હવે ગોળ નું પાણી લોયા માં નાંખો . એને ઉકાળવા દો .થાળી માં રહેલા લોટ માં ચાર ચમચી તેલ નાંખી લોટ માં મિક્ષ્ કરો .ગોળ નું પાણી નુંમાપ લોટ કરતા ઓછું હોવું જોઈએ તોજ લાપસી છૂટી થાય .

હવે  ગોળ નાપાણી માં ઉપર થી લોટ ને નાંખો ગેસ ધીમો કરો .લોટ માં ખાડો કરવા વેલન કે ચમચા ની પાછળ ની બાજુ એ થી ખાડો કરી ઉપર ઢાંકો બહુ તાપ લાગતો હોય તો તાવડી કે લોઢી મુકીને લોયુ એના પર મુકો.

???????????????????????????????

બે થી ત્રણ મીનીટ પછી ગેસ બંધ કરો .દસ મીનીટ પછી લોયા માં વેલન ફેરવો .લાપસી મોટા વાટકા માં કાઢી ઘી ને ગરમ કરી તેમાં રેડો . એકદમ મિલાવી ને પીરસો.

???????????????????????????????

આ લાપસી લગ્ન,સગાઇ ,માતાજી ને પ્રસાદ ધરાવવા માટે બનાવાય છે . આપ  પણ લાપસી બનાવી ઘર ના  લોકો ને શુકન કરાવો..


Laapsi

During any good occasions, Laapsi is a dish that comes to our minds first. It is a typical Gujarati sweet dish.

Let’s learn how to make it.

Ingredients:

 • 250gm thick (coarse) wheat flour
 • 150gm jaggery
 • 4 spoons oil
 • small cup Ghee
                                              coarse(thick) wheat flour

Method:

 1. First, soak jaggery in water.???????????????????????????????
 2. Now in a broad pan, put the flour and start to heat it at low flame. Keep stirring it continuously so that it is heated uniformly.
 3. When the flour turns a bit light brown, turn off the gas. (It should take about 10 minutes) Do not overheat the flour.
 4. Transfer the flour in a big plate and now put the jaggery + water mix in the pan. Let it heat.
 5. Now add 4 spoons oil in the flour and mix it. The jaggery water must be less than the flour only then we get the required texture (not gooey).
 6. Once the jaggery water has been heated, decrease the heat and add the flour slowly.

???????????????????????????????

After 2-3 minutes, turn off the heat. Laapsi is ready! 🙂

While serving, add hot ghee to the required amount of Laapsi, mix well and enjoy.

???????????????????????????????

It is a very popular dish during occasions like weddings, engagements, or other festivities. Enjoy this easy-to-prepare healthy sweet dish!

Love from Gujarat, India!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s