સક્કરપારા

સામગ્રી

  • ૨૫૦ ગ્રામ મેંદા નો લોટ
  • ૨૫૦ ગ્રામ ઘઉં નો લોટ
  • ૩૦૦ ગ્રામ ખાંડ
  • તેલ

બનાવવાની રીત :

સૌ પ્રથમ ખાંડ ને પલાળી ને પ્રવાહી બનાવો . આ માટે ખાંડ ડૂબે તેટલું પાણી લેવું .આ પ્રવાહી તૈયાર થઇ જાય એટલે તેને બાજુ પર રાખી દ્યો .એક મોટા વાસણ માં  બંને લોટ ને ભેગા કરો .ત્યારબાદ ૪ ચમચા  તેલ નાંખો.લોટ માં એકદમ મિલાવો .

હવે ખાંડ નું પાણી લઇ લોટ ને બાંધો .થોડું થોડું પાણી નાંખી ને લોટ બાંધવો. લોટ કઠણ  રાખવો.હાથે થી લોટ એકદમ મસળવો .

હવે મોટું લુંવું લઇ પાટલામાં મોટા રોટલા જેવડું વણો.એક બાજુ તેલ ગરમ કરવા મુકો.વણેલા રોટલા પર સક્કરપારા નો આકાર આવે તે રીતે કાપા કરો .ગરમ તેલ માં તેને નાંખો .

હવે ધીમા તાપે તળો. રંગ કેસરી જેવો થાય એટલે  નીતારી ને  કાઢો .

આ સક્કરપારા પંદર દિવસ સુધી સ્વાદ માં બહુ સરસ લાગે છે .એક વાર થોડી મહેનત  કરીએ એટલે ખાવાની મજા મજા .  


Sakkarpaara

Sakkarpaara is a snack that is common throughout entire India. It comes in different flavors, salty or sweet. We shall learn how to make the sweet one, since

Ingredients:

  • 250gm refined wheat flour (maida flour as we call it in India)
  • 250gm (normal) wheat flour
  • 300gm sugar
  • oil for frying

Method: 

  1. We first need to make sugar syrup. For that, take the sugar in a vessel and add  water until just when the sugar gets completely submerged. Mix well until the sugar dissolves completely.
  2. In a broad vessel, mix both the kinds of flour. Add 4 big spoons of oil and mix well in the flour.
  3. Now take the sugar water and add it little by little to prepare the dough. The dough must be sturdy and not too loose.  Make the dough smooth by mixing with the hands rigorously.
  4. Now take a big lump and make it into a sphere. Now with a rolling pin, roll it smoothly to a big circle.
  5. Next, make cuts in the circle that are a little less than perpendicular to each other so that you get resulting diamond shaped pieces.
  6. Heat the oil and then put the diamond pieces to fry.
  7. Fry at low heat. When they turn a bit orangish in color, take them out.

Frying trick: For most of the dishes, this is how we will fry things so keep in mind. When you just put the material that has to be fried in the pan, keep the temperature high. As soon as it is inside, turn the temperature low to let it fry properly.

These taste great until after 15 days of preparing them, so make them once and then enjoy! =)

???????????????????????????????

Leave a comment