ચાકોલી (ચકકરી)

સામગ્રી :

  • ૨૫૦ ગ્રામ ચોખાનો લોટ
  • આદુ મરચા ની પેસ્ટ
  • સફેદ તલ, હળદર
  • ૩ ચમચી માખણ
  • તેલ
  • સ્વાદ અનુસાર મીઠું

બનાવવાની રીત :

ચોખા ના લોટ માં માખણ , આદુ મરચા ની પેસ્ટ , હળદર , ૨ ચમચી તલ , સ્વાદ અનુસાર મીઠું નાંખી એકદમ મિલાવો . એકદમ કૂણી ચાકોલી ગમતી  હોય તો થોડું તેલ નાંખી શકાય.બાદ માં જરૂરી પાણી લઇ લોટ બાંધી લો .લોટ ને કઠણ રાખવો.

લોટ ને એકદમ કુણવો.જેથી લોટ નરમ થશે.ગાંઠિયા પાડવા ના સંચા માં ચાકોલી ની ઝારી મૂકી  સીધી પ્લેટ માં પાડો . હવે લોયા માં તેલ ગરમ કરવા મુકો .

પડેલી ચાકોલી ગરમ તેલ માં તૂટે નહી એ રીતે નાંખો . થોડી કથ્થઈ રંગ ની થાય અટેલ નીતારી ને કાઢો.IMG_9003

ઘઉં ના લોટ માંથી પણ સરસ ચાકોલી થાય છે . એની વાત ફરી કયારેક . આજે આ કરકરી ચાકોલી ની મજા લ્યો .


Chakoli (Chakkari)

This is another snack that is popular throughout India, so you might encounter it more often than other regional specialties. Let’s make the chakkaris.

  • 250gm rice flour
  • ginger-green chili paste
  • 2 spoon white sesame seeds
  • Spices: turmeric
  • 3 spoons butter
  • oil
  • salt

Method :

Add the ginger chili paste, sesame seeds, turmeric, butter and mix well. If you wish to have really smooth  chakoli, then you can additionally add some oil too to the flour at this point. Now add water slowly and prepare the dough. The dough should be smooth but not loose. So don’t add too much water.

Knead the dough properly so that it becomes even more smooth. We will require the same tool that we use while making Sev & Gathia. Basically a cylinder with porous plate on one end and a lead screw at the other end. We use it to push the dough through the porous plates which have the necessary pore shape and size.

You must make a circular pattern growing outwards for about 2-3 iterations for making a piece of chakkari. Prepare a couple of these, and then once you have heated the oil in a frying pan, put them in bunches and fry them.

You will have to be careful while putting them in the pan since they might break given the delicate structure. So lift them with a flat spatula and put it in the frying plan.

When they turn a bit brownish, take them off the stove.

You can also make them out of wheat flour. We shall discuss that some other day. For now, enjoy these!IMG_8996

Leave a comment