ઝીણી સેવ

સામગ્રી :

 •     ૨૫૦ ગ્રામ ચણાનો લોટ
 •     તેલ
 •     હળદર
 •     હિંગ
 •     સ્વાદ અનુસાર મીઠું

બનાવાવાની રીત :

 1. ચણાના લોટ માં અડધી ચમચી હળદર , અડધી ચમચી હિંગ ,સ્વાદ અનુસાર મીઠું નાંખી થોડો કઠણ લોટ બાંધો
 2. ઝીણી સેવ કરવા માટે સેવ પાડવા ના મશીન માં ઝીણી ઝારી મૂકી થોડો લોટ ભરો .
 3. એક લોયા માં તેલ ગરમ કરવા મુકો .
 4. તેલ ગરમ થાય એટલે મશીન થી સેવ પાડો .
 5. સેવ પડતી વખતે મશીન ફેરવવું કઠણ લાગે તો લોટ જરા પાણી નાંખી ઢીલો કરી શકાય
 6. સેવ સહેલાય થી સરસ પડે તો સેવ પાડી ને લાલ નથાય તેનું ધ્યાન રાખી સેવ ઉતારી લ્યો.IMG_8169

આ ઝીણી સેવ  ભેળ, દહીં સેવપુરી , રગડા પેટીસ, બટેટા-પૌવામાં નાખી ખાવાની મજા પડે છે.પંદર દિવસ સુધી આ સેવ સ્વાદ માં સરસ લાગે છે.


Sev

Ingredients :

 •     250gm Gram flour
 •     Spices : 1/2 spoon Asafoetida, 1/2 spoon Turmeric, Salt
 •     Oil

Method:

 1. Add the spices in the flour and prepare a bit tough dough.
 2. For making fine Sev, put a plate with small pores in the device. Fill the dough inside.
 3. Put oil in a pan and start to heat it.
 4. Once the oil is heated, start to put the dough through the pores directly over the pan.
 5. If at any point the dough gets hard to pass through the pores, remove it from the cylinder, add some water and put it back.
 6. Since it is thin, it cooks quite fast, so make sure it doesn’t turn red. Remove it from the pan as soon as it is hard and still yellow in color.

Sev is quite versatile dish. You can eat it alone ofcourse, and also in dishes like Bhel, Dahi Sev Puri, Ragda Petis, Poha and in curries like Sev tomato. Once made, it tastes good until 2 weeks in summers and longer in winters.

Enjoy! IMG_8169

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s