તીખા ગાંઠિયા

સામગ્રી :

 • ૨૫૦ ગ્રામ ચણાનોલોટ
 • ૧ ચમચી લાલ મરચું
 • ૧ ચમચી અજમા
 • ૧ ચમચી હિંગ
 • તેલ
 • સ્વાદ અનુસાર મીઠું

બનાવવાની રીત

 1. ચણાના લોટ માં લાલ મરચું , હિંગ , અજમા ,સ્વાદ અનુસાર મીઠું , ૨ ચમચી તેલ નાંખી થોડો કઠણ લોટ બાંધો .
 2. એક લોયા માં તેલ ગરમ કરવા મુકો
 3. ગાંઠિયા  પાડવા ના મશીન માં ઝારી મૂકી લોટ ભરો .
 4. તેલ ગરમ થાય એટલે વધુ તાપ રાખી ગાંઠિયા પાડો .
 5. ત્યાર બાદ ગેસ ધીમો કરો
 6. ગાંઠિયા જાડા હોવાથી કડક કરવા માટે થોડો સમય લાગશે
 7. કડક ગાંઠિયા થાય ત્યારે ઉતારી લ્યો.IMG_8212

બધાં ગાંઠિયા થઇ જાય એટલે ડબ્બા માં ભરી લ્યો

ગાંઠિયા લીલા મરચા સાથે , ડુંગળી સાથે, ગોળ સાથે ખાવાની મજા જુદી જ છે. ગાજરનું ખમણ સાથે હોયતો જલસા પાડી જાય .

ગાજરનું ખમણ બનાવવું બહુ સહેલું છે .ગાજરને ધોઈને છાલ ઉતારી ખમણી લ્યો .તેમાં લીલા મરચા , કોથમરી,  એક ટમેટું ઝીણું સુધારીને નાંખો.સ્વાદ અનુસાર મીઠું જરા ખાંડ અને લાલ મરચા પાઉડર નાંખી મિલાવી લ્યો . આ તૈયાર ગાજર નું ખમણ .IMG_8327


Gaathia

Gaathia is a very very popular snack in Gujarat. Let’s learn how to make it at home.

*We require a special device for making the Gaathia. You get it easily in an Indian utensil store.*  What we need is basically a metal plate with pores through which the dough can be pressed against. The device is therefore a cylinder with one end containing a plate with pores and the other end contains a plate attached to a lead screw. The dough is filled inside and then the handle is turned to press the dough through the other end.IMG_8195

Ingredients:

 • 250 gm gram flour
 • 1 spoon red chili powder
 • 1 spoon parsley (ajmo) seeds
 • 1 spoon asafoetida (hing)
 • oil
 • salt

Method:

 1. In the gram flour, add chili powder, asafoetida, parsley seeds, 2 spoons oil and salt. Add water and prepare a thick dough.
 2. In a pan, start to heat the oil.
 3. Put the plate with the needed pore size and fill the dough inside the cylinder.
 4. Once the oil is heated, take the cylinder and fill the pan with the patterns.
 5. Then reduce the heat. Since Gaathiya are thick, it takes a while for them to be cooked.
 6. Once they are hard, take them off the pan..

They are accompanied by green chilies, onions and also jaggery.

Happy Breakfast!IMG_8201

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s