બાસુંદી

સામગ્રી : 

 •         ૧ લીટર દૂધ
 •        ૧ વાટકી મલાઈ
 •        ૨૦૦ ગ્રામ ખાંડ
 •        ૧૦ બદામ ની ઝીણી કતરી

 બનાવવા ની રીત ;

 1.        દૂધ ને ગરમ કરી ઉકાળવા દેવું.
 2.        અડધું  થઇ જાય એટલે તેમાં મલાઈ નાંખી દેવી .
 3.        થોડી વારે દૂધ એકદમ ઘટ્ટ થઇ ગયું હોય ત્યારે ખાંડ નાંખવી.
 4.        ખાંડ નાંખ્યા પછી ૫ મીનીટ રાખી ગેસ બંધ કરી દેવો .
 5.        બદામની ઝીણી કતરી ઉપર છાંટી ઠંડી કરવા મુકો.

ઘરે બનાવેલી બાસુંદી ૨ વાટકી ખાઈ શકાય.


Basundi

Ingredients: 

 •        1 liter milk
 •        1 cup cream
 •        200gm sugar
 •        10 Almonds  sliced

Method: 

 1.     Start to boil the milk.
 2.     Add the cream when the milk has boiled off to half its original volume.
 3.     After the milk is thick enough, add the sugar.
 4.      Turn off the heat 5 minutes after adding the sugar.
 5.      Add the almond slices and cool it in a fridge.

When its made at home, you can have it as much as you want. 🙂

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s