- ૧ લીટર દૂધ
- ૧ વાટકી મલાઈ
- ૨૦૦ ગ્રામ ખાંડ
- ૩ નંગ સીતાફળ નો પલ્પ
બનાવવા ની રીત ;
- દૂધ ને ગરમ કરી ઉકાળવા દેવું
- અડધું થઇ જાય એટલે તેમાં મલાઈ નાંખી દેવી .
- થોડી વારે દૂધ એકદમ ઘટ્ટ થઇ ગયું હોય ત્યારે ખાંડ નાંખવી.
- ખાંડ નાંખ્યા પછી ૫ મીનીટ રાખી ગેસ બંધ કરી દેવો .
- સીતાફળ નો પલ્પ નાંખી એકદમ મિલાવી લ્યો
- હવે તેને ઠંડી કરવા મુકો
બાસુંદી એકદમ ઠંડી પીરસો અને તેને ખાવાનો આનંદ ઉઠાવો. ઘર ની આટલી સ્વાદિષ્ટ બાસુંદી ચાખ્યા પછી વાંરવાર ખાવાની ઈચ્છા થશે
- 1 liter milk
- 1 cup cream
- 200g sugar
- Pulp from 3 custard apples
Method:
- Start to boil the milk.
- When it reduces to half, add the cream too.
- Once the milk has boiled to become highly thick, add sugar. Turn off the flame 5 minutes after that.
- Now add the custard apple pulp and mix well.
- Cool it in the fridge…
Serve it cooled. It is a very nice dessert and quite easy to prepare in the custard apple season! 🙂