સીતાફળની બાસુંદી

સામગ્રી : 

  •           ૧ લીટર દૂધ
  •          ૧ વાટકી મલાઈ
  •          ૨૦૦ ગ્રામ ખાંડ
  •          ૩ નંગ સીતાફળ નો પલ્પ

 બનાવવા ની રીત ;

  1.           દૂધ ને ગરમ કરી ઉકાળવા દેવું
  2.          અડધું  થઇ જાય એટલે તેમાં મલાઈ નાંખી દેવી .
  3.          થોડી વારે દૂધ એકદમ ઘટ્ટ થઇ ગયું હોય ત્યારે ખાંડ નાંખવી.
  4.          ખાંડ નાંખ્યા પછી મીનીટ રાખી ગેસ બંધ કરી દેવો .
  5.          સીતાફળ નો પલ્પ નાંખી એકદમ મિલાવી લ્યો
  6.          હવે તેને ઠંડી કરવા મુકોIMG_7991

બાસુંદી એકદમ ઠંડી પીરસો અને તેને ખાવાનો આનંદ ઉઠાવો. ઘર ની આટલી સ્વાદિષ્ટ બાસુંદી ચાખ્યા પછી વાંરવાર ખાવાની ઈચ્છા થશે


Custerd-apple Basundi (Sitafal Basundi)
Ingredients : 

  •          1 liter milk
  •          1 cup cream
  •          200g sugar
  •          Pulp from 3 custard apples

Method:

  1.        Start to boil the milk.
  2.        When it reduces to half, add the cream too.
  3.        Once the milk has boiled to become highly thick, add sugar. Turn off the             flame 5 minutes after that.
  4.        Now add the custard apple pulp and mix well.
  5.        Cool it in the fridge…IMG_7996

Serve it cooled. It is a very nice dessert and quite easy to prepare in the custard apple season! 🙂

Leave a comment