અંજીર નો હલવો

સામગ્રી :

 •  ૧૫  આખા અંજીર
 •  ૧ વાટકી મલાઈ
 •  ૨ વાટકી દૂધ
 •  ૧ વાટકી ખાંડ
 •  ૧૦ નંગ બદામ ની કતરી

બનાવવાની રીત :

 1. અંજીર ના  નાના પીસ કરી બે કલાક દૂધ માં પલાળી દ્યો .
 2. એકદમ પલળેલા અંજીર   મિક્ષર્ માં નાંખી એકદમ લચકો બનાવી લો .
 3. એક લુયા માં આ લચકો નાંખી દૂધ અને  મલાઈ નાંખી દ્યો .
 4. ધીમા તાપે ગેસ રાખી હલાવતા રહો.
 5. એકદમ ઘટ્ટ થઇ જાય એટલે તેમાં ખાંડ ઉમેરી દ્યો .
 6. હલાવતા જયારે ઘી છુટું પડે એટલે ગેસ બંધ કરી દ્યો .
 7. એક plate  માં કાઢી બદામ ની કતરી છાંટી દ્યો .

ગરમ ગરમ પીરસો તો ખાવા ની ઔર મજા આવે છે .


Dry Figs (Anjir) Halwa

Ingredients:

 • 15 dry figs
 • 1 cup cream
 • 2 cups milk
 • 1 cup sugar
 • 10 almonds

Method:

 1. Cut the figs in small pieces and immerse it in milk for 2 hours.
 2. Mix these figs and the milk in a mixer and prepare a consistent batter.
 3. Put the batter in a pan and add the cream and turn on the heat flame.
 4. Stir at a low heat.
 5. Once the mix becomes thicker, add the sugar.
 6. Keep stirring until the mix is smooth. Turn off the heat.

Garnish with almonds and serve hot!

???????????????????????????????

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s