મેંદાની પૂરી

સામગ્રી :

 •      ૨૫૦ ગ્રામ મેંદા નોલોટ
 •      ૧૦ નંગ મરી
 •      ૧ ચમચી જીરૂ
 •      ૩ ચમચી માખણ અથવા ૪ ચમચી તેલ
 •      મીઠું
 •      તળવા માટે તેલ

બનાવવાની રીત :

 1.     મરી  અને જીરૂ અધકચરા પીસી  લો .
 2.     મેંદા નાલોટ માં પીસેલા મરી અને જીરૂ નો ભૂકો , માખણ ,સ્વાદ અનુસાર મીઠું નાંખી એકદમ મિલાવી  લ્યો .
 3.     જરૂર જણાય તો થોડું તેલ નાંખી શકાય .
 4.     થોડું થોડું પાણી લઇ લોટ ને બાંધો .
 5.     લોટ થોડો કઠણ રાખવો .
 6.     લોટ માંથી નાના લુવા બનાવી પૂરી વણો
 7.    લોયા માં તળવા માટે તેલ ગરમ કરવા મુકો
 8.    પૂરી ફૂલે નહી એટલા માટે છરી થી પૂરી માં કાપા કરો
 9.    ગરમ થયેલા તેલ માં પૂરી નાંખો .
 10.    ધીમા તાપે પૂરી તળો.
 11.     તળાઈ જાય એટલે નીતારી ને કાઢી લો.

નાસ્તામાં અને ટીફીન બોક્ષ્ માં લઇ  જવામાં મજા પડે છે.  પંદર દિવસ સુધી સ્વાદમાં પૂરી સરસ લાગે છે.

એક વાર થોડી મહેનત કરી લ્યો અને ખાવાનો આનંદ ઘણા દિવસ સુધી લ્યો…


Ingredients:

 •      250gm refined wheat flour (Maida)
 •      10 pieces of black pepper
 •      1 spoon cumin seeds
 •      3 spoons butter or about 4 spoons oil
 •      Salt
 •      Oil to fry

Method:

 1.   Grind the pepper and cumin to medium size (not complete powder form).
 2.   Add that mix to the flour and add butter and salt.
 3.   Add oil if needed.
 4.    Add water little by little and prepare the batter.
 5.    The batter should be a bit hard.
 6.     Once the batter is done, make small spheres from the batter and roll them with a rolling pin.
 7.    Put oil in the pan and turn on the heat.
 8.    To keep the Puri flat when it fries, make small cuts on it with a knife. (or even your hand nails)
 9.   Put the rolled Puris in the heated pan.
 10.   Fry them on a low flame.

This is an all time favorite snack. Once made, these stay good for atleast 15 days (in Indian Summer ;), so definitely longer in cooler climates..)

So work a bit for making these Puris and relish them for days!

???????????????????????????????

IMG_2219

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s