પાણી પૂરી

સામગ્રી:

 • ૨૫૦ ગ્રામ બટેટા
 •  ૨૫૦ ગ્રામ મગ
 •  ૨૫૦ ગ્રામ દેશી ચણા

મીઠી ચટણી બનાવવા

 • ૫૦ ગ્રામ આમલી
 • ૧૦૦ ગ્રામ ખજુર
 •  ૧૦૦ ગ્રામ ગોળ

પાણીપુરી માટે નું પાણી બનાવવા

 • ફોદીના ની એક જુડી
 • ૧૦૦ ગ્રામ કોથમરી
 •  ૧૦ નંગ મરચા
 •  એક નાનો ટુકડો આદુ
 •  સંચળ
 •  ૨ નંગ લીંબુ
 •  એક ચમચી શેકેલું જીરું

પાણી પૂરી ની પૂરી તૈયાર મળે છે… એ લઇ આવવી.

બનાવવાની રીત:

 1.      સૌથી પહેલા પાણી બનાવી લેવા ફોદીનો , કોથમરી , મરચા અને આદુ ને ધોઈ ને સમારી         લઈએ .
 2.      ચટણી જારમાં એને એકદમ બારીક પીસી લેવું.
 3.       પીસાઇ ગયા બાદ એક વાસણમાં કાઢી સ્વાદ અનુસાર સંચળ નાંખી ફ્રીઝમાં મૂકવું .
 4.       મગ અને ચણા પલાળીને રાખ્યા હોય તો પાણી  નીતારી જુદા જુદા વાસણમાં બાફવા            મુકવું . બટેટા ને પણ બાફવા મૂકવા .
 5.      બફાયેલા મગ અને ચણામાંથી પાણી નીતારી તેમાં બટેટાની છાલ  ઉતારી ને નાના નાના        ટૂકડા કરીને ઉમેરો .
 6.      ત્રણેય ને એકદમ મિલાવી થોડું મીઠું અને લાલ મરચા પાઉડર ઉમેરો .IMG_0057
 7.      હવે મીઠી ચટણી બનાવવા આમલી , ખજુર અને ગોળ ને ૨ કલાક પહેલા પલાળી દ્યો .
 8.      પલળેલા પલ્પ માંથી ઠળિયા કાઢી મોટી ગરણી વડે ગાળી લ્યો .
 9.      હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને મરચા પાઉડર ઉમેરો . IMG_0065
 10.      પાણી પૂરી ના પાણી ને ફ્રીઝ માંથી કાઢી તેમાં સાદું પાણી ઉમેરી એક ચમચી જીરું પાઉડર ,      ૨ નંગ લીંબુ નો રસ , જરૂર પડ્યે સંચણ ઉમેરી થોડા બરફ ના ટુકડા ઉમેરો .
 11.    એકદમ સ્વાદિષ્ટ ને પોષ્ટિક પાણી તૈયાર થઇ ગયું .IMG_0064

હવે પાણીપુરી ખાવા માટે તૈયાર થઇ જાવો. મિત્રો  ને બોલાવી  સાથે મળી ને પાણી પૂરી ખાવા નો  આનંદ લ્યો અને દોસ્તી વધારો…

IMG_0080IMG_0089


Paani Puri

Ingredients:

 • 250gm Potatoes
 •  250gm Mung
 •  250gm Brown Gram

For preparing sweet chutney

 • 50gm Tamarind
 • 100gm Dates
 • 100gm Jaggery
 • Salt, Red chili powder

To prepare the Green water,

 • 1 bunch of mint leaves
 • About 100gm Coriander leaves
 • 10 green chilies
 • 1 small piece of ginger
 • Powdered black salt (called Sanchad)
 • 2 lemons
 • 1 spoon roasted cumin

The Puri required for this can be bought from outside. 😉

Method:

 1.   To prepare the green water, chop the mint, coriander,chilies and ginger. Mix them with a mixer.
 2.   Add black salt powder and put the mix in the fridge.
 3.    It is a good idea to immerse Mung and Brown Gram in water for a few hours before using. Boil them in different vessels. Boil the potatoes too.
 4.   Mix the boiled mung and gram and potatoes cut in small pieces.  Add salt and red chili powder.
 5.    For sweet chutney, immerse in water tamarind, dates and jaggery for 2 hours.
 6.   To prepare the sweet chutney, immerse tamarind, dates, jaggery in warm water for around 2 hours.  Remove the seeds from the tamarind and the dates from the pulp and then extract the pulp with a strainer.
 7.  Now add salt and red chili powder according to taste.
 8.  Now it’s time to get the green water mix from the fridge. Add 1 spoon cumin powder, lemon juice of about 2 lemons, lots of water and some ice cubes. Adjust the salt content to taste.

A very healthy and super tasty meal has been prepared in parts. Now time to put everything together.. Take a puri, make a hole inside, add some mung, brown gram and potato, and then add the green water and the sweet chutney. Put some chopped onions on top and munch it on.

It’s never fun to eat this dish alone, so invite everyone and enjoy the super awesome meal!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s