દહીં સેવ પૂરી

સામગ્રી :

 • ચપટી પૂરી
 • ૨ નંગ બટેટા
 • લીલી ચટણી
 • મીઠી ચટણી
 • લસણ ની ચટણી
 • ઝીણી સેવ
 • ૨ નંગ ડુંગળી
 • કોથમરી
 • દહીં

બનાવવાની રીત :

બટેટા  ને ધોઈ ને બાફી લ્યો .  આમ  તો ચપટી પૂરી ઘરે બનાવી શકાય .  બફાયેલા બટેટા ને   સુધારી લ્યો. એક પ્લેટ માં ચપટી પુરીને  ગોઠવો .

પૂરી ઉપર એક એક બટેટા નો પીસ મુકો. ત્યારબાદ તેના પર લસણ ની ચટણી , લીલી ચટણી મુકો . હવે દહીં નો ઘોરવું બનાવી તેના પર ચમચી ની મદદ થી મુકો .

મીઠી ચટણી  એક એક ચમચી મુકો.ઝીણી સેવ , બારીક સમારેલી ડુંગળી ,કોથમરી છાંટી ને પીરસો.IMG_8702

જયારે ખાવી હોય ત્યારે જ બનાવી પીરસવા થી ખાવાની ઔર જ મજા આવે છે.

ચપટી પૂરી ઘરે પણ બનાવી શકાય છે!

ચપટી પૂરી

સામગ્રી :

 • ૧૦૦  ગ્રામ રવો
 • ૧૦૦  ગ્રામ ઘઉં નો જાડો લોટ
 • સ્વાદ અનુસાર મીઠું
 • તળવા માટે તેલ

બનાવવા નીરીત :

 1. રવો અને ઘઉંનો લોટ મિક્ષ્ કરી સ્વાદ અનુસાર મીઠું નાંખી કઠણ લોટ બાંધો
 2. લોયા માં તેલ ગરમ કરવા મુકો
 3. લોટ માંથી નાના લુવા લઇ ને પૂરી વણો .
 4.  આઠ દસ પૂરી વણાય જાય એટલે ગરમ તેલ માં પૂરી તળો
 5.  પૂરી કડક થાય એટલે કાઢી લો .IMG_8675

ઠંડી થાય એટલે ડબ્બા માં ભરી લો.  આ પૂરી ભેળ માં પણ નાંખી શકાય છે.


Dahi Sev Puri

Ingredients :

 • Flat small ‘Puri
 • 2 potatoes
 • Green chutney
 • Sweet chutney
 • Garlic chutney
 • Fine ‘Sev’
 • 2 onions
 • Curd
 • Coriander

Method:

Boil the potatoes and cut into small pieces. Arrange the flat Puris in a plate. Put a piece of potato on each Puri. Then put garlic chutney and green chutney on top of each.

Churn the curd and put some on top. Then add some sweet chutney. Then add fine Sev,  finely chopped onions and coriander.

The flat Puri can be made at home. Here’s how to go about it:

Ingredients: 

 • 100 gm Semolina (Sooji)
 • 100gm thick wheat flour
 • Salt to taste
 • Oil to fry

Method: 

 1. Mix the sooji and the wheat flour and salt and prepare a bit hard batter.
 2. Put oil in the pan and start heating.
 3. Make very small spheres and roll them with a rolling pin into a small circle.
 4.  Once 8-10 of them are rolled out, put them in the pan.
 5.  Once they are hardened, take them out.

They can be eaten once they cool down. These puris are multi-purpose and could be used in a variety of dishes such as Bhel.

IMG_8706

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s