જુદી જુદી ચટણી

મીઠી ચટણી

સામગ્રી:

 • ૨૫૦ ગ્રામ ખજુર
 • ૧૦૦ ગ્રામ ગોળ
 • ૫૦ ગ્રામ  આમલી
 • લાલ મરચા પાઉડર
 • મીઠું

કેવી રીતે બનાવશું

 1. ખજુર માં થી ઠળિયા કાઢી લો
 2. આમલી માં થી બી કાઢી લો
 3. ખજુર , આમલી , ગોળ ને ૨ કલાક પહેલા પલાળી દ્યો
 4. પલળેલા ખજુર, આમલી , ગોળ ને એકદમ મિલાવી ગરણી મદદ થી ગાળી લ્યો .
 5. તેમાં સ્વાદ અનુસાર મીઠું , મરચા પાઉડર નાંખી હલાવી ફ્રીઝ માં મૂકી દ્યો .

આ ચટણી  કોઈપણ ફરસાણ સાથે ખાઈ શકાય છે . ભેળ ,દહીં સેવપુરી , દહીં વડા જેવી વાનગી માં પણ જરૂરી હોવાથી વાનગી ઝટપટ પીરસી શકાય છે.


લસણ ની ચટણી બનાવીએ

સામગ્રી:

 •  સુકું લસણ ( લીલું લસણ હોય તો પણ ચાલે ) (૧૦ થી ૧૨ કળી)
 •  ૫ ચમચી લાલ મરચા પાઉડર
 • અડધી ચમચી  જીરું
 • સ્વાદ અનુસાર મીઠું

ચાલો બનાવીએ

 1. લસણ ને ફોલી લો
 2. મિક્ષર્ ના ચટણી જાર માં લસણ , મીઠું, લાલ મરચાપાઉડર , અને જીરું નાંખી પીસી લોIMG_8082

આ ચટણી સુકી હોવાથી આઠ દસ દિવસ સુધી સારી રહે છે. ઘણી બધાં શાક , વાનગી ,ખાસ તો ઢોકળા સાથે   આચટણી નો  ઉપયોગ કરી શકાય છે


લીલી ચટણી

આ પહેલા એક લીલી ચટણી શીખી લીધી છે પણ આતેના થી જુદી છે .

પહેલા સામગ્રી જોઈ લઈએ

 •  ૧૦ નંગ લીલા મરચા
 •  ૧ વાટકી સીંગદાણા
 •  ૧ ચમચી હળદર
 •   સ્વાદ અનુસાર મીઠું
 •  ૩ નંગ લીંબુ

બનાવવા ની રીત સાવ સહેલી છે

 1.    મરચા ધોઈ ને સુધારી લ્યો
 2.   ચટણી જાર માં સીંગદાણા , મરચા , હળદર , સ્વાદ અનુસાર મીઠું , લીંબુ નો રસ નાંખી પીસી લ્યો .
 3.  સ્વાદિષ્ટ ચટણી તૈયાર છે…IMG_7897

ફ્રીઝ માં મૂકી એ એટલે આઠ દિવસ સુધી સ્વાદમાં એવી જ રહે છે.  વેફર ,  સેન્ડવીચ સાથે આ ચટણી નો ઉપયોગ કરો.


Chutneys!

Chutneys are as vital as the dishes they are had along with. So today we learn how to prepare a bunch of super essential ones.

Sweet chutney 

Ingredients:

 • 250gm dates
 • 100gm jaggery
 • 50gm tamarind
 • some red chili powder
 • મીઠું

How do we make it?

 1. Remove the seeds from the dates and the tamarind.
 2. Soak the dates, tamarind and the jaggery in warm water for about 2 hours.
 3. Afterwards, mix the soaked ingredients well and then strain them into a different vessel with a strainer.
 4. Now add the salt, red chili powder and then cool it in the fridge.

This chutney can be eaten with a lot of snacks and dishes such as Bhel, Dahi Sev Puri, Dahi Vada.. and many many more..


Garlic chutney 

Ingredients:

 •  Dry garlic (about 10-12 cloves)
 • 5 spoons red chili powder
 • 1/2 spoon cumin
 • salt
 1. Peel off the garlic cloves.
 2. Put the garlic, salt, red chili powder and cumin in a grinder and grind it well.IMG_8082

This is a dry chutney and hence stays for a longer time (~8-10 days during summer and longer in winters). In a lot of vegerables and especially with Dhokla, we have this chutney.


Green chutney

So we did learn about another green chutney preparation earlier but this one is different.

Ingredients first, as usual:

 • ~10 green chilies
 • 1 cup groundnuts
 • 1 spoon turmeric
 • salt
 • lemon

Super easy to make it.

 1.  Wash the chilies and chop into pieces.
 2.  In a small mixer jar, put all the remaining ingredients and the chopped chilies and grind it.IMG_7897

You are done! In the fridge, this stays well upto around 8 days. It goes perfectly with potato chips and sandwiches.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s