મીઠા આમળા (AMLA CANDY)

શિયાળામાં આમળા આવે એટલે તેમાંથી ઘણું બધું બનાવી વિટામીન C મેળવી શકાય છે.

આજે તો મીઠા આમળા બનાવવાની રીતની વાત કરીએ

સામગ્રી જરા જોઈ લઈએ

 •   ૧ કિલોગ્રામ આમળા
 •   ૧ કિલોગ્રામ  ખાંડ

બનાવવાની રીત એકદમ સહેલી છે

 1.  આમળા ને ધોઈ લો .
 2.  હવે તેને વરાળમાં બાફી લો . એટલે મોટા વાસણમાં પાણી રાખી તેમાં બીજા વાસણમાં  આમળા રાખી બાફવા
 3.  આમળા બહુ બફાય ન જાય તેનો ખ્યાલ રાખવો
 4.  બફાયેલા આમળામાંથી  ઠળિયા કાઢી નાંખવા .
 5.  હવે તેમાં ખાંડ ઉમેરો .
 6.  ધીમે ધીમે ચમચાની મદદથી  હલાવો .
 7.   દિવસ સુધી મોટા વાસણમાં રાખી મુકો
 8.  હવે તેમાંથી કાઢી મોટી પ્લેટ માં તડકામાં સુકવવા મુકો
 9.  એકદમ સુકા થઇ જાય એટલે મોટી બરણી માં ભરી લો .

મુખવાસ માં આમળા ખાવ અને બધાં ને ખવડાવો!  🙂


Sweet Amla   (AMLA CANDY)

Again, Amla (Indian gooseberries) are abundant in winter and we should not miss taking  lots of Vitamin C from this amazing fruit.

Today we learn how to make sweet Amla.

We need just two ingredients:

 •  1 kilo Amla (Indian Gooseberries)
 •  1 kilo sugar (both can be proportionally increased or decreased.)

Super easy method :

 1.  Wash all the Amla well.
 2. Boil all of them through steam. [Put a small vessel containing the amla above a large vessel containing hot water.]
 3. Make sure they aren’t cooked too much.
 4. Remove the seeds from the cooked Amla.
 5. Now add sugar.
 6. Slowly mix the sugar in the amla.
 7.  Keep the Amla in a large vessel and leave them aside for 2 days.
 8. After that, put them in a flat plate and let them dry under the Sun.

Once they are totally dry, put them in a jar and eat like candy whenever you want! 🙂

They are usually eaten after a meal to freshen the mouth. Time to go buy some Amla!

IMG_7774

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s