અડદિયા

શિયાળામાં ગુજરાતીઓ  અડદની દાળમાંથી ગુણકારી અડદિયા બનાવે…તેને કેવીરીતે બનાવાય તેની વાત કરીએ.

પહેલા તેની સામગ્રીનું લીસ્ટ જોઈ લઈએ

 •     ૫૦૦ ગ્રામ અડદની દાળ
 •     ૪૦૦ ગ્રામ  ઘી
 •     ૫૦૦ ગ્રામ  ખાંડ
 •     ૧૦૦ ગ્રામ  કાજુ
 •     ૧૦૦ ગ્રામ બદામ
 •     ૧૦ નંગ એલચી , ૫ નંગ લવિંગ ,૮ થી ૧૦ નંગ તજ , નાનો ટુકડો સુંઠ
 •     ૧૦૦ ગ્રામ ગુંદ
 •      ૧   કપ  દૂધ

ચાલો બનાવીએ અડદિયા…

 1.   અડદનો લોટ મોટા વાસણમાં લો .
 2.   દૂધ જરા ગરમ કરી તેમાં એક ચમચો ઘી નાંખીને હલાવો .
 3.   હવે આ મિશ્રણ ને લોટમાં નાંખો અને બંને હાથ વડે લોટમાં મિલાવો
 4.   ઘણું મહત્વનું કામ તમે કરી લીધું  હવે મોટા લોયામાં ઘી ગરમ કરવા મૂકો.
 5.   ગરમ ઘીમાં અડદનો લોટ નાંખી ધીમે ધીમે હલાવો .
 6.   ગેસ ધીમો રાખી હલાવવું .
 7.   લોટનો કલર એકદમ લાલાશ પડતો થાય એટલે ગેસ બંધ કરાવો.IMG_7439
 8.   ખાંડ એક તપેલી માં લઇ ખાંડ  ડૂબે તેટલું પાણી નાંખી ગેસ પર મુકવું.
 9.   એ પણ ધીમા તાપે કરવું
 10.   ચાસણી તૈયાર થઇ ગઈ છે એ જોવા માટે જરા ચાસણી લઇ તાર બને છે કે નહી જોવું. તાર      તૂટે નહી તેવો બને એટલે ચાસણી તૈયાર .
 11.   ચાસણી ને બાજુ પર રાખી દો.
 12.    હવે સુકું પીસવાના જાર માં ગુંદ , ફોલેલી એલચી , તજ ,લવિંગ ,સુંઠ (નાની કરી ને)નો    બારીક ભૂકો કરી લો .
 13.    આ ભૂકા ને  સેકાયેલા લોટ માં નાંખી દો .
 14.    બદામ અને કાજુ ના નાના ટુકડા કરી લોટ માં મિલાવી દ્યો.
 15.   છેલ્લે  ચાસણી નાંખી ને હલાવો .

આ તૈયાર થઇ  ગયો અડદિયો…!IMG_7478

ઓહ  એને સરસ રીતે વાળી લ્યો .   તેને ડબ્બા માં ભરી લો .IMG_20160121_143755663_HDR

ઘરે બનાવેલા અડદિયા નો સ્વાદ અનેરો હોય છે . ખાસ  વાત એકે ઘણા લોકો ગુંદ ને ઘી માં  તળીને લોટ માં મિલાવતા હોય છે .પણ તળેલો ગુંદ દાંત માં ચોટે એટલે અહી બધાં મસાલા સાથે ભૂકો કર્યો છે .

અડદિયા ને ગરમ કરી ને પીરસીએ તો તાજે તાજો અડદિયો ખાતા હોય તેવું લાગે છે.અડદિયા ખાઈ ને  સ્વાસ્થ્ય સારું કરીએ.


Adadiya   (damn.. English has too few alphabets.. 😀 We need more to spell this word correctly..)

So this is our super special winter food. It has everything to keep the body warm and healthy during cold weather.. And it tastes great too..

Let’s start off without any  further ado..

 •  500gm Udad Daal flour
 •  500gm Ghee
 •  500gm Sugar
 •  100gm cashews
 •  100gm almonds
 •  10 pieces cardamom, 5 pieces cloves, 8-10 pieces cinnamon, some dried ginger powder  (soonth)
 •  100gm Gum tragacanth (Goond as we call it..)
 •  1 cup milk

Time to make!

 1.  Put the udad daal flour in a big vessel.
 2.  Heat the milk a little bit and add about 3-4 spoons of ghee and stir well.
 3.  Now add this mix in the flour and mix everything well with your hands.
 4.  A lot of work is done already. Take the remaining ghee in a big pan and start to heat it.
 5. In the heated Ghee, put the flour mix slowly and stir well.
 6. Keep the flame low and keep stirring all the time.
 7. When the color of the flour start to become a little bit red, turn off the flame.   IMG_7439
 8.  Take the sugar in another vessel and then add water until the sugar sinks inside and then put it on the flame. The flame here too should be low.
 9. To check if the sugar syrup is ready, take a little bit of it on your finger and your thumb  and then see if a thread is formed as you stretch it. It it does not break, it means the sugar is ready. Else, let it heat up for some more time. Once it’s done, leave it aside for a while.
 10. Now it’s time to work with the spices. In a mixer jar where you can grind dry stuff, put the Goond (gum), cardamom, cloves, cinnamon, dry ginger powder and grind everything together.
 11. Now put this powder in the flour.
 12. Slice the almonds and cut the cashews to small pieces and then add it to the flour too.
 13. In the end, add the sugar syrup and mix.

Volaa! We have made the amazing Adadiya!

IMG_7478

It tastes amazing when hot so try it already now. At our home, children like it hot so I always heat it up whenever they want it eat.

Next, you can mold it to small rounded hill like shapes and store them to eat later. Home made adadiyas are surely the best thing to have.IMG_20160121_143755663_HDR

Note: Some people like to fry the goond (gum) in ghee and then add it to the flour. But fried gum is a bit too sticky so we grind it here along with the other spices.

Let’s better our health by cooking this nice recipe.

Until later! =)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s