લસણવાળો રોટલો

ખુબ ઠંડી પડે એટલે ઠંડી સામે રક્ષણ મેળવવા માટે જુદી જુદી વાનગીઓ અમે બનાવીએ છીએ.  એમાંની એક છે… લસણવાળો રોટલો.

વસ્તુ ઓ નું  લીસ્ટ જોઈ લઈએ:

 • ૧૦૦ ગ્રામ લીલું લસણ.

IMG_0011

 • ૨૫૦ ગ્રામ બાજરા નોલોટ
 • ૪ ચમચા ઘી
 • સ્વાદ અનુસાર મીઠું

હવે બનાવવા માંડીએ

 1.  બાજરાના લોટ માં જરા મીઠું નાંખી  રોટલા ઉતારો. એક પછી એક બધાં રોટલા ઉતારી લો
 2.   લીલું લસણ ને ઝીણું  સુધારી લો.
 3.   રોટલાનો ભૂકો કરો.IMG_0018
 4.    એક પહોળા વાસણ માં ઘી ગરમ કરવા મુકો .IMG_0014
 5.    ઘી ગરમ થાય એટલે તેમાં  લસણ નાંખો.  જરા તેને હલાવો . તેમાં સ્વાદ અનુસાર  મીઠુ  નાંખી થોડી વાર રહેવા દો .
 6.    ૪ થી ૫ મીનીટ બાદ તેમાં રોટલો ઉમેરો .
 7.    તેને હલાવી થોડી વાર રહેવા દો .

આ વાનગી  દહીં સાથે ખાઈ શકાય છે.

આ વાનગી એકલી ખાઈએ તો તેનો સાચો સ્વાદ આવે છે.    શિયાળાની સ્વાદિષ્ટ વાનગી બનાવી બધાને ખવડાવી તંદુરસ્તીની માવજત કરો .


Garlic Rotlo (Lasanwalo Rotlo)

When its very cold, we prepare special recipes of which this one is a family favorite!

Ingredients: 

 • 100gm fresh green garlic૧૦૦ ગ્રામ લીલું લસણ.

IMG_0011

 • 250gm bajri (Pearl millet) flour
 • 4 big spoons Ghee (if you live outside India and dont get Ghee, butter would be a substitute)
 • Salt

Now we start to prepare..

 1.  Put some salt in the millet flour and prepare a dough by adding water. The dough will be very smooth. Now prepare the Rotla. (Recipe on how to make them will be up soon!)
 2.  Cut the green garlic finely.
 3.   Crush the Rotla finely. IMG_0014
 4. In a broad vessel, put the ghee and start the heating.
 5. Once the ghee is hot, add chopped garlic. Mix it a bit. Now add salt. Let it cook.
 6.   After 4-5 minutes, add the crushed rotla.
 7.  Mix it well and let it stay for a while on the heating plate.

Serve hot. You could eat it just like that or also with jogurt.


IMG_0022

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s