ગુજરાતી તુવેર ની દાળ

દાળ બનાવવા માટે શું જોઈએ તે જોઈ લઈએ

 •      ૧૦૦ ગ્રામ તુવેર ની દાળ
 •      ૨ નંગ ટમેટા
 •      ૨ લીલા મરચા
 •     ૧ નાનો ટુકડો આદુ
 •     મીઠો લીમડો
 •     ૧૫ નંગ   સિંગદાણા
 •      એક ચમચો ગોળ
 •      એક ચમચી લાલ મરચું પાઉડર
 •      અડધી ચમચી હળદર
 •      અડધી ચમચી ધાણાજીરું
 •      રાય , જીરું અને મેથી  વઘાર માટે
 •      અડધી ચમચી હિંગ
 •      સ્વાદ અનુસાર મીઠું
 •      એક લીંબુ
 •      એક સુકું મરચું
 •       થોડી કોથમરી

દાળ બનાવવા માટે તૈયાર

 1.       દાળ ને ધોઈ ને કુકર બાફવા મુકો . બાફવા વખતે મીઠું નાંખી દો . એકદમ સરસ દાળ              બફાય જશે .
 2.       બફાય જાય એટલે દાળ ને એકદમ જેરી (mix)લ્યો .
 3.       આ દાળ  બહુ ઘટ્ટ  (thick) નથી હોતી એટલે થોડું પાણી મિલાવો .
 4.       દાળ ને એક તપેલી માં નાંખી ગેસ પર મુકો .
 5.       મરચા ના નાના ટુકડા કરી લો ,ટમેટા અને આદુ ને ખમણી ને પલ્પ બનાવી  લો .
 6.       મરચા ,ટમેટા અને આદુ દાળમાં નાંખી દો
 7.        હળદર , લાલ મરચું , ધાણાજીરું , સિંગદાણા અને ગોળ નાંખો . દાળને ઉકળવા દો.
 8.        હવે વઘાર ની તૈયારી કરીએ
 9.        નાના લોયામાં  એક ચમચો તેલ મુકો . તેમાં રાઇ , જીરું અને મેથી નાંખો .એક લાલ સુકું
 10.         મરચું  નાંખો . તેલ ને એકદમ ગરમ થવા દો .
 11.         હવે  તેમાં મીઠો લીમડો અને છેલ્લે  હિંગ નાંખી તેમાં થોડી દાળ નાંખો .
 12.         વઘાર કરેલી દાળને બધી દાળ જેમાં છે તેમાં મિલાવી દ્યો
 13.         ફરી દાળને  ઉકળવા દો .
 14.         એક  લીંબુનો રસ નાંખો કોથમરી નાંખી દાળને પીરસો…

તુવેરની દાળ   અને  ભાત સાથે પાપડ હોય તો મજા પડી જાય .


Gujarati Toor Dal

Ingredients:

 •   100gm toor (found that the english name is: Pigeon Peas.. don’t worry it’s vegetarian.) lentils
 •   2 tomatoes
 •   2 green chilies
 •   1 small piece of ginger
 •   Meetho limdo leaves (don’t know the English name.. :D)
 •    a couple of groundnuts
 •    a big spoon jaggery (Super essential! :D)
 •     Spices: 1 spoon of red chili powder, 1/2 spoon turmeric, 1/2 spoon cumin coriander powder, a pinch of brown mustard seeds, cumin seeds and fenugreek seeds, asafoetida, 1 dry red chili
 •   lemon
 •   salt to taste
 •   some coriander leaves

Be ready to prepare the dal!

 1.   Wash the lentils and then put them to boil in water along with some salt. We usually cook it in pressure cooker since it’s faster.
 2.    Once it is boiled well, mix the dal well so that it is dissolved in the water inside.
 3.    This dal is not too thick so you could add some water if it’s a bit thick.
 4.     Now put the boiled lentils along with the water in a big vessel and start to boil again.
 5.    Cut the green chilies in small pieces, make a fine pulp of the tomatoes by grating them finely and do the same for the ginger.
 6.    Now add all these to the boiling pot.
 7.     Now add turmeric, red chili, coriander-cumin powder, groundnuts and jaggery. Let everything boil for a while.
 8.    Now we prepare the ‘tadka’.
 9.   In a very small vessel, put a big spoon of oil and put it on the heating plate. Once its hot, put asafoetida,brown mustard seeds, cumin and fenugreek seeds and also the dry red chili. Then add the meetho limdo. 
 10.    Now put this hot oil mix into the main daal. This is what we call the tadka!
 11.    Again, let it boil for a while.
 12.    Put some lemon juice and then add coriander into the dal.

Serve hot!   IMG_7492

Dal is amazing with rice and also we like some Paapad! 😉

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s