મમરાના લાડુ

શિયાળાના  ઠંડીના દિવસમાં ગોળનો,ખાંડનો  ઉપયોગ કરી જુદી જુદી પ્રકારની ચીક્કી બજારમાં દેખાવા લાગે .તલનીચીકી  ,સીંગનીચીકી  ,તલ સીંગ ટોપરાની મિક્સચીકી  ,દાળિયાનીચીકી , સુકામેવાની ચીકી ,તલના લાડુ ,મમરાના લાડુ વગેરે જેવી વાનગીઓ જોઈએ એટલે જ ખાવા મન લલચાય જાય  .આ બધી ચીક્કી ઘરે થોડો સમય આપીએ એટલે બનાવી શકાય .

આજે આપણે મમરાના લાડુ બનાવવાની રીત વિષે જાણીએ .

 •  ૨૫૦ ગ્રામ મમરા
 •  ૨૦૦  ગ્રામ ગોળ
 •  એક ચમચો તેલ

મમરાના લાડુ બનાવવા સાવ સહેલા, તો  ચાલો બનાવીએ

 1.  એક પહોળા લોયા માં એક ચમચી તેલ મૂકી ગેસ પર મૂકી ગોળ  નાંખો .
 2.  ગોળ ને એકદમ હલાવતા રહો .
 3.  તાપ ધીમો  રાખવો .
 4.  ગોળ ઉકાળવા માંડે એટલે જરા ચેક કરો .
 5.  એક વાટકી માં જરા પાણી લઇ ગોળ નું ટીપું પાડો .
 6.  પાણી નાંખેલ ગોળ એકદમ ઠંડો થઇ કડક થઇ જાય  તો પાઈ તૈયાર થઈગઈ .
 7.  ગેસ બંધ કરી તેમાં મમરા નાંખી એકદમ ભેળવો .IMG_7529
 8.  હાથ માં તેલ લગાવી લાડુ બનાવવા માંડો .

બધાં લાડુ વાળી લઈએ  એટલે ડબ્બામાં ભરી લો. જયારે મન થાય ત્યારે મમરાના લાડુ ખાવ અને મજા કરો . મમરા ખાવા અને પચવામાં હળવા હોવાથી બે કે ત્રણ ખાઇ શકાય છે .


Mamra (Puffed rice) Laddoo

Mamra Laddoo are a winter delight. To make it, we require the following:

 •  250gm mamra (puffed rice)
 •  200gm jaggery
 •  1 big spoon edible  oil

And it is super easy to make them. See how:

 1. In a large (aluminium) vessel, turn on the heat and put the oil and add jaggery.
 2.  Keep stirring the jaggery continuously.
 3.  Keep the temperature of the flame low.
 4.  Once the jaggery starts to boil, we need to test if it’s boiled enough.
 5.  Test:  in a small bowl, take some water and put one drop of the boiled jaggery in it.
 6.  If the jaggery becomes hard, it means it is ready. Else keep boiling more & repeat until test passes. 😀
 7.  Turn off the flame and now add the puffed rice and mix well.
 8.  To make the laddoos, apply a little oil in the hands and then start shaping them into spheres.

They are super fun to eat and digest so eat until your heart’s delight.

IMG_7578

Advertisements

One thought on “મમરાના લાડુ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s