સેવ-ટમેટાનું શાક

બહુ ઝડપથી બની શકે તેવું અને ખુબ સ્વાદિષ્ટ શાક ની રીત જાણીએ

સામગ્રી :

 •    ૨૫૦ ગ્રામ ટમેટા
 •     ૧૦૦ ગ્રામ સેવ
 •    અડધી  ચમચી હળદર
 •    એક ચમચી  ધાણાજીરું
 •    એક ચમચી  લાલ મરચા પાઉડર
 •    એક ચમચો ગોળ
 •    વાટેલું લસણ
 •    ૨ ચમચી તેલ
 •    રાઇ , જીરું
 •     સ્વાદ અનુસાર મીઠું
 •     કોથમરી

બનાવાવાની રીત:

 1.   ટમેટા ધોઈ ને નાના સુધારો .
 2.   એક નાના લોયા માં તેલ ગરમ કરવા મુકો.
 3.   તેમાં રાઇ અને જીરું નાખી  ટમેટા નાંખો .
 4.   તેલ માં ટમેટા હલાવી હળદર, લાલ મરચું, ધાણાજીરું ,વાટેલું લસણ , મીઠું  નાંખી હલાવો..
 5.   થોડું પાણી નાખી ચડવા દો. ઉપર વાસણ ઢાંકી દ્યો .
 6.    ટમેટા ચડી જાય એટલે તેમાં ગોળ નાંખી હલાવો.

પીરસતી વખતે સેવ નાંખી હલાવી અને કોથમરી છાંટી પીરસો .


Sev Tomato Curry

Let us know about this super quick and super tasty curry.

Ingredients:

 •     250 gm tomatoes
 •     100 gm Sev
 •    Spices :
  • 1/2 spoon Turmeric
  • 1 spoon Cumin coriander powder
  • 1 spoon red chili powder
  • 1/2 spoon cumin seeds
  • 1/2 spoon brown mustard seeds
 • 1 spoon jaggery (if you don’t have that, sugar could be an inferior substitute!)
 •   ~ 1 spoon crushed garlic
 •    Oil
 •    Salt
 •   Coriander to garnish

Method:

 1.   Cut the tomatoes in small pieces.
 2.   In an aluminium vessel, put about 2 spoons oil and start to heat it.
 3.   Once the oil is heated, add mustard and cumin seeds and then add tomatoes.
 4.   Now add the spices: turmeric, red chili powder, cumin-coriander powder, along with crushed garlic & salt and mix it well.
 5.   Add some water and let it cook. Put a plate on top of the vessel and cover it.
 6.   Once the tomatoes are cooked well with the spices, add jaggery.

While serving, put Sev and garnish it with coriander. A quick delight! =)

IMG_0178

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s