ગાજરનો હલવો

શિયાળામાં ગાજર સરસ આવે એટલે તેમાંથી ઘણી વાનગીઓ બને . આપણે આજે તેમાંથી હલવો બનાવીએ .

પહેલા સામગ્રી એકઠી કરી લઈએ .

 •   ૫૦૦ ગ્રામ ગાજર
 •  અડધો લીટર દૂધ
 •  એક કપ મલાઈ (cream)
 •  ૪૦૦ ગ્રામ ખાંડ
 •  ૧ ચમચો ઘી
 •  ૧ ચમચી એલચીનો ભૂકો
 •  ૧૦ નંગ બદામની કતરી
 •  ૧૦ નંગ કાજુ ના ટુકડા

સામગ્રી એકઠી  થઇ ગઈ છે હવે શરુ કરીએ.

 1. ગાજરને ધોઈને છાલ ઉતારી ખમણી લ્યો.
 2. મોટો લુંયામાં એક ચમચો ઘી મૂકી ગેસ પર મુકો.
 3. ઘી ગરમ થાય એટલે તેમાં ગાજરનું ખમણ નાંખી હલાવો .
 4. બે મીનીટ પછી તેમાં દૂધ અને મલાઈ ઉમેરો .
 5. સતત હલાવતા રહો .
 6. ધીમા તાપે ગેસને રાખવો.
 7. એકદમ  ઘટ્ટ (thick) થઇ જાય એટલે તેમાં ખાંડ ઉમેરો.
 8. ફરી હલાવતા રહો .
 9. હલવો એકદમ કોરો થઇ જાય એટલે હલવો તૈયાર .

તેમાં એલચીનો ભૂકો ,બદામની કતરી ,કાજુના ટુકડા છાંટી દો

ગરમા ગરમ હલવો પીરસો… જમનારનું  દિલ ખુશ થઇ જશે! 🙂


Carrot Halwa

This is an all time favorite dessert, especially in winters when there is an abundance of carrots in the market.

Let’s make it today!

Ingredients:

 •   500gm carrots
 •  1/2 liter milk
 •  1 cup fresh cream
 •  400gm sugar (less if you like it less sweet)
 •  1 spoon ghee (or butter)
 •  1 spoon crushed cardamom powder
 •  10 almonds sliced
 •  10 cashews cut into pieces

Once we have all this, we start to prepare it:

 1. Wash the carrots thoroughly. Peel the skin off and then grate them.
 2. In a deep (aluminium) pan, put 1 spoon ghee and turn on the heat.
 3. Once the ghee is warm, put the grated carrots and mix it well.
 4. After around 2 minutes, add the milk and the cream.
 5. Keep stirring continuously. The heat must be low.
 6. Once the milk has boiled off, add sugar.  Keep stirring.
 7. Once the water from the sugar boils off, the halwa is ready!

Now add the cardamom powder, almond slices and cashew pieces & Serve hot. It is guaranteed to be awesome! m/

IMG_7777

Advertisements

One thought on “ગાજરનો હલવો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s