ભરેલો ભીંડો

સામગ્રી

 •    ૫૦૦ ગ્રામ ભીંડો ( નાનો )
 •   ૩ ચમચી ધાણાજીરું
 •   ૧  ચમચી હળદર
 •   ૧  ચમચી લાલ મરચા પાઉડર
 •   ૨  ચમચી  ચણાનો લોટ
 •   ૧ ચમચી પીસેલું લસણ
 •   ૨ ચમચી ખાંડ ( મીઠો સ્વાદ ગમતો હોય તો )
 •    કોથમરી
 •    ૩ ચમચા તેલ
 •    સ્વાદ અનુસાર મીઠું
 •    વઘાર માટે રાઇ મેથી  અને હિંગ
 •    ૧ ટમેટુ

ચાલો બનાવીએ

 1. ભીંડાને ધોઈને કોરો કરી લો .
 2. બંને બાજુ કાપી અને વચ્ચે કાપો કરી લો .
 3.  એક પ્લેટમાં બધો સુકો મસાલો ધાણાજીરું, હળદર, લાલમરચું, ચણાનોલોટ, કોથમરી, સ્વાદ અનુસાર મીઠું, લસણ તથા ખાંડ  એકદમ મિલાવી લો.
 4.  આ મસાલાને ભીંડામાં ભરી લો.IMG_7335
 5. હવે એક લોયામાં તેલ ગરમ કરવા મુકો.
 6. રાઇ, મેથી નાંખી ગરમ તેલમાં હિંગ નાંખી ભીંડો વઘારો .
 7. લોયા ઉપર પ્લેટ ઢાંકી તેના પર પાણી મુકો.
 8. તેલમાં  જ ભીંડાને ચડવા દો .
 9. ટમેટાને ધોઈને નાના  સુધારી લો.
 10. ભીંડા ચડી જાય એટલે ટમેટું નાંખી દો.
 11. માત્ર ચાર-પાંચ મીનીટમાં જ શાક તૈયાર થઇ જશે .
 12. કોથમરી છાંટીને  શાક પીરસો .

Stuffed Bhindi (Okra/Ladies’ finger)

 •   500gm Okra (small ones preferable)
 •   Spices: 3 spoons cumin-coriander powder, 1 spoon turmeric, 1 spoon red chili powder, a pinch of brown mustard seeds, a pinch of fenugreek seeds, a pinch of asafoetida
 • 2 spoons gram flour
 • 1 spoon grinded garlic
 • 1 tomato
 • 2 spoons sugar (ofcourse, if you don’t mind a tinge of sweet! 😀 )
 • Salt to taste
 • ~ 3 spoons oil
 • Coriander leaves

Time to prepare the super tasty vegetable.

 1. Wash the bhindi and then dry each of it with a cotton cloth.
 2. Now make a cut along the length of each of the bhindi.
 3. In a plate, put all the dry spices together: Cumin-coriander powder, turmeric, red chili powder. Also put the gram flour, coriander, salt, garlic and sugar.   Mix everything well.
 4. Stuff this mix into each bhindi.  IMG_7335
 5. Now put some oil in a pan and start to heat it.
 6. Once it is hot enough (checked through asafoetida. Put a pinch of it, once it starts to sparkle, the oil is ready), put the mustard and the  mustard and fenugreek seeds and afterwards add the bhindi.
 7. Put a flat cover on the pan and add some water on it. This helps the bhindi to not stick to the pan.
 8. In the meanwhile, cut the tomato.
 9. Once the bhindi is cooked, add the tomato and let it cook for a minute or two.
 10.  Then just discard the water from the lid as this is a dry recipe.
 11. Garnish it with coriander and serve.

IMG_7347

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s