ઉંધીયું

    શિયાળામાં  આવતા આટલા બધાં શાકભાજી જોઈને ઉંધીયું  બનાવવાનો  વિચાર આવે  એટલે આજે આપણે  ઉધીયું  બનાવશું .

     સામગ્રી :

 •  ૫ નંગ  બટેટા
 • ૫ નંગ  રીંગણા
 • ૧૦૦ ગ્રામ તુવેરના દાણા.ફોલેલા વટાણા, વાલ
 • ૧૦૦ ગ્રામ વાલોર
 • ૨૫૦ ગ્રામ સુરણ, શક્કરીયા
 •  ૨ નંગ કાચા કેળા
 • ૫ નંગ મોટા ટમેટા
 •  કોથમરી
 •  ૩ ચમચી પીસેલા આદુ મરચા
 •  ૩ ચમચી પીસેલું લસણ
 •  ૧ ચમચી તલ
 •  કાજુ અને દ્રાક્ષ (ઉપર છાંટવા  માટે)
 •  તળવા માટે તેલ
 •  સુકામસાલા માં…..૪ ચમચી ધાણાજીરું, ૨ ચમચી હળદર, ૪ ચમચી લાલ મરચા પાઉડર,
 •  ૨ ચમચી  ગરમ મસાલો,રાઇ જીરું, હિંગ, સુકા મરચા
 •  ૨ ચમચા ગોળ

    મુઠીયા બનાવવા માટે : ૧ મેથી, ૪ ચમચા ચણાનોલોટ, ૨ ચમચા ઘઉંનો લોટ, લીલું લસણ,અડધી ચમચી સાજીના ફુલ, ૧ ચમચી હળદર, ૧  ચમચી લાલ મરચાપાઉડર, ૧ ચમચી ધાણાજીરું, ૨ ચમચી ખાંડ ,  સ્વાદ અનુસાર મીઠું


બનાવવા માટે તૈયાર :

 1.   બધાં શાક ધોઈને સુધારી લ્યો.
  IMG_7571
  1. સુધારેલા શાકભાજી

  IMG_7566
  2. બીટેલા શાક
 2.   પ્રેસરકુકરમાં   ૫ (પાંચ) ચમચા  તેલ મુકો.
 3.   તેમાં રાઇ, જીરું, લાલ સુકા મરચા નાંખો .
 4.   તેલ ગરમ થાય એટલે હિંગ નાંખી શાક વઘારો .
 5.   તેલમાં થોડી વાર હલાવી અને રહેવા દો .
 6.  એક પ્લેટમાં કોથમરી, ધાણાજીરું, હળદર, લાલમરચું, આદુ મરચાની પેસ્ટ, લસણની પેસ્ટ,  તલ, ગોળ,  ૨ (બે) ચમચી ચણાનોલોટ, સ્વાદ અનુસાર મીઠું  નાંખીને  મિલાવો .
 7.  હવે આ મસાલો શાકમાં  નાંખો .
 8.  ફરી વાર હલાવો . કુકરનું ઢાંકણ  ઢાંકી  થોડીવાર રહેવા દો.
 9.  ટમેટા એકદમ ઝીણા સુધારી લો.
 10. સુધારેલા ટમેટા કુકરમાં નાંખો.
 11.  થોડું પાણી ગરમ કરવા મુકો.
 12.  આ ગરમ પાણી શાક પર રેડી દ્યો .
 13.  હવે હલાવી ઢાંકણ બંધ કરો.
 14.  ૨  વ્હીસલ વાગે એટલે ગેસ બંધ કરો .

 હવે મુઠીયાની તૈયારી કરીએ .

15.   મેથીની ભાજી  ધોઈને સુધારી લો.

16.   તેમાં ચણાનો લોટ, ઘઉંનો  લોટ ,લીલું લસણ ,હળદર,ધાણાજીરું, લાલમરચું,ખાંડ ,મીઠું ,સાજીના ફુલ ,એક ચમચો તેલ નાંખી જરૂર પડે તેટલું પાણી ઉમેરી મુઠીયા વાળી તળી લ્યો.

IMG_7568
3. મુઠીયા

કુકર ખોલીને શાક જોઈ લ્યો, તેમાં મુઠીયા નાંખો. ગરમ મસાલો નાંખો. હવે હલાવી લો. ઉપર  કોથમરી , કાજુ દ્રાક્ષ છાંટો IMG_7824 અહાહા  !!!!!!   શું સરસ સુગંધ આવે છે….. રોટલી, રોટલા કે પૂરી સાથે ઉધીયાની મજા લ્યો. 


Undhiyu   

Since we find so many vegetables during winter in India, we prepare  many dishes with a lot of vegetables. However, this one is super special. First, because you need a lot of different kinds of vegetables and also the preparation takes some mroe effort. So we save it for our favorite festival Uttarayan (Sankranti) when we quintessentially have it.

Once you make this recipe, you can consider yourself an expert in Gujarati food.

Here we begin!

Ingredients:

 •  Vegetables
  • 5 potatoes
  • 5 brinjals
  • 100gm mix of green peas & vaal (butter beans)
  • 100gm flat green beans (vaalor)
  • 250gm mix of elephant yam (Sooran) (don’t be scared by the name.. its a vegetable!) & sweet potatoes
  • 2 raw bananas
  • 5 tomatoes
  • coriander leaves
 • Spices:
  • 4 spoons cumin-coriander powder
  • 2 spoons turmeric
  • 4 spoons red chili powder
  • 2 spoons garam masala
  • some brown mustard seeds
  • some cumin seeds
  • a pinch of asafoetida
  • some dried red chilies
  • 3 spoons crushed garlic
  • 3 spoons green chili-ginger paste
 • 2 big spoons jaggery
 • 2 big spoons gram flour
 • some sesame seeds
 • oil
 • salt to taste
 • Cashews and golden raisins for garnishing

For preparing Muthiya:

Ingredients:

 • 1 bunch of green fenugreek leaves
 • 4 big spoons gram flour
 • 2 spoons wheat flour
 • green garlic
 • Spices:
  • 1 spoon red chili powder
  • 1 spoon turmeric
  • 1 spoon cumin-coriander powder
 • 2 spoons sugar
 • salt to taste
 • 1/2 spoon soda bicarbonate

After collecting so many ingredients, we are finally ready to cook. =)

 1. Wash all the vegetables and cut them to medium size pieces.
  IMG_7571IMG_7566
 2.  Put about 5 big spoons of oil in the pressure cooker.
 3.   Put brown custard seeds, cumin seeds and dried red chilies in the hot oil.
 4.   Once the oil is hot, add asafoetida. Then add all the vegetables.
 5.   Keep stirring for a while.
 6.   In the meanwhile, take a plate and put all the spices: turmeric, chili powder, cumin coriander powder,chili ginger paste, garlic paste, some sesame seeds, jaggery, 2 spoons gram flour, salt.
 7.  Now add this spice mix into the vegetables.
 8.  Mix again. Now place the lid of the pressure cooker without locking it. Let it stay like this for sometime.
 9. In the meantime, chop the tomatoes finely.
 10. Add them to the cooker contents.
 11. Also heat some water and add it to the vegetables.
 12.  Now mix well and close the lid and place the whistle.
 13.  Once 2 whistles blow, turn off the flame.

Now we prepare the muthiyas

14. Wash the methi leaves and cut them.

15. Now add gram flour, wheat flour, green garlic, turmeric, cumin-coriander powder, sugar, salt, soda bicarbonate (limbu na fool) and a spoonful of oil and then roll them into small spheres.

16. Fry them in oil.

IMG_7568

Now open the cooker and add these muthiyas in the vegetables. Garnish with raisins and cashews and coriander. IMG_7824 And how delicious it is, you have to make it, to know it. It goes well with Roti, Puri or Rotla.

Happy Winters, guys!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s