તલની ચીક્કી

ચીક્કી ઘણી જુદી જુદી વેરાયટી મળતી હોય છે તેમાં આજે આપણે તલની ચીક્કીની વાત

કરીએ.  શિયાળા માં તલ અને ગોળ બંને તબિયત માટે સારા એટલે ચીક્કી ના સ્વરૂપમાં એ ખાઈ શકાય.

વસ્તુ ની યાદી લાંબી નથી .જરા એકઠી કરી લઈએ .

 •      ૨૫૦ ગ્રામ શેકેલા સફેદ તલ
 •      ૨૦૦ ગ્રામ ગોળ
 •      ૩ ચમચી તેલ

 સામગ્રી  હાજર છે પછી વાર શું …….


 1.   એક મોટા લોયામાં એક ચમચી તેલ મૂકી ગરમ કરવા ગેસ પર મુકો
 2.   હવે તેમાં ગોળ નાંખો.
 3.  તાવીથાની મદદથી  હલાવતા રહો .
 4.  ગરમ ગોળમાંથી એક ટીપું તેમાં પાડો .
 5.  પડેલું ગોળનું ટીપું એકદમ કડક થઇ જાય તો સમજવાનું કે પાઈ તૈયાર છે.
 6.  તૈયાર થયેલી પાઈ માંતલ ને નાંખી એકદમ હલાવો .
 7.  જે જગ્યા એ ચીક્કી પાથરવી હોય ત્યાં તેલ લગાડી દો .
 8.  હવે ત્યાં ગોળ અને તલનું મિશ્રણ પાથરી દો .
 9.  વેલણ લઇ તેના પર જરા તેલ લગાડી ચીક્કીને પાતળી વણી લો.
 10.  હવે સહેજ ગરમ હોય ત્યાં જ કાપા કરી લો.
 11.  ઠંડી થાય એટલે ડબ્બામાં ભરી લો .

ઘરની ચીક્કી બનાવો. પ્રેમથી ખાઓ અને ખવડાવો .

તલ,  સિંગદાણા અને ટોપરાની મીક્ષ ચીક્કી પણ આજ રીતે બને છે અમે તેને મનમોજી

ચીક્કી કહીએ છીએ .


Til(Sesame) Chikki

Chikki comes in many different varieties and today we talk about Til (Sesame) chikkis.In winter, sesame and jaggery are both good for health so we prepare chikki out of them.

Not many things required. Lets gather them.

 •     250gm roasted white sesame
 •     200gm jaggery
 •     ~3 spoons oil

Once you have these, then why wait!

 1. In a large (aluminium) vessel, put one spoon oil and turn on the hot plate.
 2.  Now put jaggery.
 3.  Keep stirring it with a spatula.
 4.  To check if the jaggery is cooked enough, take a drop of jaggery and put it in water.
 5. If the oil drop does not disintegrate, but stays hard then the jaggery is cooked. Else let it cook a bit more.
 6.  Once the jaggery is cooked, add the sesame seeds and mix well.
 7.  Apply oil on a flat surface where you want to spread the mix.
 8.  Put the mix on the surface.
 9.  Flatten it with a rolling pin. Apply some oil to the rolling pin too to avoid the mix to stick on the pin. The layer should be thin.
 10.  Now make marks with a knife.
 11.  Once it is cooled, cut out the pieces & volaa! it’s done! IMG_7791

A variant of Chikki can also be prepared using a  mix of sesame, groundnut and dry coconut  and that tastes awesome too.

Time to go get some sesame! =)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s