સીંગ ની ચીક્કી

ચીક્કી ઘરે બનાવવી આટલી સહેલીછે એ તમે જાણતા હો તો જાતે જ બનાવો .

તો વાર નથી લગાડવી ,બનાવવા જ માંડીએ. તમે તૈયારને

પહેલા  શું જોશે તે જરા જોઈ  લઈએ

 •         ૨૫૦ ગ્રામ શેકેલા  સીંગ દાણા
 •         ૨૦૦ ગ્રામ દેશી ગોળ
 •         ૨ ચમચી તેલ

વસ્તુઓ હાજર છે એટલે દસ મીનીટ માં મનગમતી ચીક્કી તૈયાર

 1.   એક મોટા લોયામાં એક ચમચી તેલ મૂકી ગરમ કરવા ગેસ પર મુકો
 2.   હવે તેમાં ગોળ નાંખો.
 3.  તાવીથાની મદદ થી  હલાવતા રહો .
 4.  સિંગના દાણા ને મિક્સર માં અધકચરા પીસી લો.
 5.  એક નાની પ્લેટમાં પાણી લો .
 6.  ગરમ ગોળમાંથી એક ટીપું તેમાં પાડો .
 7.  પડેલું ગોળનું ટીપું એકદમ કડક થઇ જાય તો સમજવાનું કે પાઈ તૈયાર છે.
 8.  તૈયાર થયેલી પાઈ માં સિંગના દાણાને નાંખી એકદમ હલાવો .
 9.  જે જગ્યા એ ચીક્કી પાથરવી હોય ત્યાં તેલ લગાડી દો .
 10.  હવે ત્યાં ગોળ અને સીંગ દાણાનું મિશ્રણ પાથરી દો .
 11.  વેલણ લઇ તેના પર જરા તેલ લગાડી ચીક્કીને બરાબર વણી લો.
 12.  હવે સહેજ ગરમ હોય ત્યાં જ કાપા કરી લો.
 13.  ઠંડી થાય એટલે ડબ્બામાં ભરી લો .

ઘરની ચીક્કી બનાવો અને મોજ ઉડાવો .


Groundnut Chikki

If you knew how easy it is to prepare chikki at home, you would always make them at home. So lets begin. You ready?

Ingredients

 •         250gm ground nuts
 •         200gm jaggery
 •         2 spoons oil

Once you have these things, you can prepare them in 10-15 minutes!

 1. In a large (aluminium) vessel, put one spoon oil and turn on the hot plate.
 2. Now put jaggery.
 3. Keep stirring it with a spatula.
 4. In the meanwhile,grind the ground nuts coursely in a grinder.
 5. To check if the jaggery is cooked enough, take a drop of jaggery and put it in water.
 6. If the oil drop does not disintegrate, but stays hard then the jaggery is cooked. Else let it cook a bit more.
 7.  Once the jaggery is cooked, add the sesame seeds and mix well.
 8.  Apply oil on a flat surface where you want to spread the mix.
 9.  Put the mix on the surface.
 10.  Flatten it with a rolling pin. Apply some oil to the rolling pin too to avoid the mix to stick on the pin. The layer should be thin.
 11.  Now make marks with a knife.
 12.  Once it is cooled, cut out the pieces & you are through!

Have fun with these home made chikkis! 
IMG_7786

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s