ફરાળી પેટીસ

            મહાશિવરાત્રી ,રામનવમી ,જન્માષ્ટમી કે અગિયારસનો ઉપવાસ હોય                                       ત્યારે ફરાળી વાનગીઓ બનાવીને વધુ આનંદ મેળવી શકાય. 

આજે આપણે ફરાળી પેટીસ  બનાવીએ .

કેટલી વસ્તુઓ અને કેટલા પ્રમાણમાં જોઈશે તે  જોઈએ .

 •        ૧ કિલો બટેટા
 •        ૧ નાળીયેર (શ્રીફળ)
 •        ૪ ચમચી આદુ મરચાની પેસ્ટ
 •        ૧ લીંબુ નોરસ
 •        ૧ ચમચી મરી પાઉડર
 •        ૧ ચમચો સિંગદાણાનો ભૂકો
 •         ૧૦ નંગ કીસમીસ
 •         ૧૦ નંગ કાજુના ટુકડા
 •          ૩ ચમચી ખાંડ
 •          થોડી કોથમરી
 •         ૨ ચમચા તપકીર
 •          તળવા માટે તેલ
 •          મીઠું

વસ્તુઓ  એકઠી  થઇ જાય એટલે  કામ શરુ કરીએ……

 1.       બટેટા ને ધોઈને બાફવા મુકો.
 2.       સિંગદાણાને શેકીને ભૂકો કરવો .
 3.       બફાયેલા બટેટાની છાલ ઉતારી ને છુંદી લો .
 4.       નાળીયેરના  ટોપરાનું બારીક ખમણ કરી લ્યો .
 5.       નાળીયેર ના ખમણમાં આદુ મરચા ની પેસ્ટ ,મરીનો ભુકો,સિંગદાણાનો ભુકો,સ્વાદ પ્રમાણે       મીઠું, ખાંડ, લીમ્બુનો રસ, કીસમીસ, કાજુના ટુકડા, કોથમરી નાંખીને મિલાવી લ્યો.IMG_7843
 6.       આ  પુરણ બાજુ પર રાખી દ્યો.
 7.       બટેટામાં  તપકીર અને સ્વાદ અનુસાર મીઠું નાંખી એકદમ મિલાવી લ્યો.
 8.       બટેટાના આ મિશ્રણ માંથી નાનું લુવા જેવું લઇ હાથની મદદ થી પૂરી જેવું બનાવી તેમાં           નાળીયેર નું પુરણ ભરી પેટીસ વાળી લ્યો .   IMG_7867
 9.       એક પછી એક એમ બધી પેટીસ વાળી લ્યો.   IMG_7889
 10.      એક  લોયામાં તેલ  નાંખી ગેસ પર ગરમ કરવા મુકો.
 11.      તેલ ગરમ થાય એટલે તેમાં પેટીસ તાળો શરૂઆત માં ગેસ જરા વધુ રાખવો.
 12.      પેટીસ નાંખી દીધા બાદ થોડીવારે ગેસ ધીમો કરવો.
 13.      પેટીસ light brown રંગની થાય એટલે ઉતારી લ્યો.IMG_7902

આ પેટીસ ચટણી અને દહીં સાથે  પીરસો .

IMG_7914         ઘરે બનાવેલી પેટીસ નો સ્વાદ અનેરો લાગે છે . બનાવતી વખતે થોડી મહેનત લાગે  પણ            ઘરના લોકો  અને મહેમાન ખુશ ખુશ થઇ જાય એટલે આપણે રાજી રાજી


Farali Pattice           

This is a recipe we make when we usually are fasting.. Menu during a fast is a little different than the usual one, and among that, this is a quite popular recipe.

We need the following things:

 •        1 kilo potatoes
 •        1 coconut
 •        4 spoons ginger-green chili paste
 •        Juice of 1 lemon
 •        1 spoon black pepper powder
 •        handful of ground nuts
 •        ~10 golden raisins
 •        ~10 cashews cut into small pieces
 •         2 big spoons tapkir powder
 •         oil for frying
 •         ~3 spoons sugar
 •         salt
 •         coriander leaves

Now let’s begin..

 1.       Wash the potatoes and boil them. –
 2.       In the meanwhile, roast the ground nuts and grind them.
 3.       Mesh the boiled potatoes.
 4.       Grate the coconut to fine thin slices.
 5.       Now in the grated coconut, add the ginger-green chili paste, black pepper powder, groundnut powder, salt,sugar, lemon juice, raisins, cashew pieces and coriander and mix them properly.  We have prepared the stuffing which can be kept aside for now. IMG_7843
 6.       Put tapkir & salt in the meshed potatoes and mix it well. 
 7.       Now it’s time to prepare the pattice. So take a small lump of the potatoes, roll it into a sphere and then flatten it to a small circle. Then put the coconut stuffing inside and then mold it back to a sphere. IMG_7867
 8.      Repeat the procedure until you finish all the potatoes and the stuffing. 😉 IMG_7889
 9.      Now the final step remains, frying. In a pan, put oil and start to heat it.
 10.      Once the oil is hot, put the pattices in batches. When you just put a batch in        the pan, the heat should be high. Afterwards, reduce the heat.
 11.      When the pattice becomes light brown, take it out from the pan. IMG_7902

Serve with green chutney and yogurt.

IMG_7914       It takes some effort to make these, but once made, everyone is happy and it’s worth it. 🙂

Advertisements

One thought on “ફરાળી પેટીસ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s