સાબુદાણાની ખીચડી

     આજે આપણે  ફરાળી વાનગી બનાવવાના છીએ. સામાન્ય રીતે ફરાળની વાનગીમાં બટેટાનો વપરાશ વધુ હોય પણ આજે  આપણે બટેટાનો ઉપયોગ કર્યા વગર વાનગી બનાવીએ 

ચાલો સામગ્રી ભેગી કરી લઈએ

 •  ૨૫૦ ગ્રામ દુધી
 •  ૧૦૦ ગ્રામ સાબુદાણા
 • ૧૦૦ ગ્રામ સિંગદાણા
 • ૩ ચમચી આદુ મરચાની પેસ્ટ
 • એક લીંબુ
 • એક ચમચી જીરું
 • એક ચમચી મરી પાઉડર
 • ત્રણ ચમચી ખાંડ
 • બે  ચમચા તેલ
 • કોથમરી
 •  સ્વાદ અનુસાર મીઠું

 1.     સાબુદાણા ને બે કલાક પહેલા પલાળી દઈએ .
 2.    સિંગદાણાને ધીમા તાપે સેકી ફોતરા ઉતારી ભૂકો કરી લેવો .
 3.    દૂધીને ધોઈને ખમણી લેવી.
 4.   પૂર્વતૈયારી  થઇ ગઈ એટલે બનાવતા દસ મીનીટ લાગશે .
 5.   એક લોયામાં બે ચમચા તેલ મૂકી ગરમ કરવા મુકો.
 6.   તેમાં જીરું નાંખો ત્યાબાદ તેમાં ખમણેલી દુધી નાંખો.
 7.   તેમાં સ્વાદ અનુસાર મીઠું , આદુ મરચાની પેસ્ટ નાંખી હલાવો .
 8.  તેના પર પ્લેટ ઢાંકી થોડીવાર રહેવા દો.
 9.   દુધી ચઢી જાય એટલે તેમાં સાબુદાણા એકદમ નીતારીને નાંખો .IMG_9192
 10.   ફરી બે ત્રણ મીનીટ રહેવા દો.
 11.   હવે તેમ સિંગદાણાનો ભૂકો નાંખી હલાવો.
 12.  મરીનો પાઉડર .ખાંડ, લીંબુ નો રસ નાંખીને બે મીનીટ રહેવા દો.
 13.  પીરસતી વખતે કોથમરી છાંટીને પીરસો

આ ખીચડી દહીં સાથે ખાવાની મજા આવે  છે .


Sabudana Khichdi

Another recipe that is part of our fasting cuisine! 😀 Most recipes cooked for fasting contain potato but we will make this one without potatoes.

Whether you fast or not, it is a great dish to cook. So let’s gather the ingredients:    

 •  250gm bottleguard
 •  100gm sabudana (English name: (opaque) Tapioca pearls)
 • 100gm groundnuts
 • 3 spoons ginger green chili paste
 • 1 lemon
 • 1 spoon cumin seeds
 • 1 spoon black pepper powder
 • 3 spoons sugar
 • 2 big spoons oil
 • Coriander
 • Salt

Method:

 1.   Soak the sabudana in water 2 hours prior to when you want to cook them.
 2.    Roast the groundnuts on low flame. Then take the skin off and then crush them to small pieces.
 3.  Grate the bottleguard.
 4.  All the time taking things are done, so just 10 more minutes until we are ready.
 5. Put oil in a pan and start to heat it.
 6. Now add the cumin seeds and then the grated bottleguard.
 7. Then add salt, ginger-chili paste and mix everything well.
 8. Cover the pan with a lid and tlet the bottleguard cook.
 9. Once it is cooked, remove the water out of the soaked sabudana and put them in the pan.
 10. Leave the contents to cook for another 2-3 minutes.
 11. Now add the crushed ground nuts.
 12. Then add the remaining stuff, black pepper, sugar, lemon and mix everything well and let it cook for the final 2 minutes.
 13. Garnish with coriander while serving!

This dish tastes amazing alone itself or also with yogurt, as you like it!

IMG_7832

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s