માવાના પેંડા

કોઈપણ  તહેવાર હોય કે વ્રત હોય  તો પેંડા યાદ આવે .

આજે  આપણે  માવાના પેંડા બનાવીશું .

વસ્તુઓનું લીસ્ટ બહુ લાંબુ નથી . જરા જોઈ લઈએ.

 •   ૧ લીટર દૂધ
 •   ૧૦૦ ગ્રામ ખાંડ
 •   ૧ ચમચી પીસ્તા અને બદામની  કતરી સામગ્રી  એકઠી થઇ ગઈ  ચાલો શરુ કરીએ 
 1. એક પહોળા  વાસણમાં દુધને ઉકાળવા મુકો.
 2. દુધને હલાવતા રહો .
 3. દુધને ત્યાં સુધી હલાવો કે માવો તૈયાર થઇ જાય .
 4. માવો તૈયાર થઇ જાય એટલે તેમાં ખાંડ ઉમેરો .
 5. ખાંડ ઓગળી જાય એટલે ફરી એકદમ ઘટ્ટ થઇ જાય એટલે ગેસ બંધ કરો .
 6. થોડીવાર પછી તેમાંથી પેંડા વાળી લ્યો .
 7. પેંડા વાળીને તેના પર પીસ્તા અને બદામની કતરી લગાવો .

આ હા હા ……શું સરસ પેંડા છે .મોમાં મૂકી દઈએ ……………….


Mava Peda 

Peda (Penda in Gujarati) is a highly popular sweet and from occasions ranging from achieving good academic performance or having a baby at home, we distribute Peda among friends and family.  😀

Let’s learn how to make them at home.

Not too many ingredients needed, just a bit of time and effort:

Ingredients:

 •   1 liter milk
 •   100gm sugar
 •   1 spoon pistachio and almond slices

Method:

 1. Start to boil the milk first.
 2. Keep stirring it.
 3. Keep waiting and stirring until the milk boils off to soft solid form. It should take about an hour or so.
 4. Once you get the solid form of milk, add sugar.
 5. Once the sugar melts into the milk solid, turn off the heat.
 6. Once it is a bit cooled down, mold them into small patties(disks) form.
 7. Garnish with almond and pistachio slices!

These will surely melt inside your mouth.. 🙂

IMG_8041

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s