ગુલાબ જાંબુ

ગુલાબ જાંબુનું નામ પડે એટલે મોમાં પાણી આવી ગયું ,બરાબર ને……  ખાલી ખાલી                નામ જ નથી લેવાનું . આજે તો આપણે ગુલાબજાંબુ બનાવીને ખાવાના  છે .

સામગ્રી :

 • ૧.૨ લીટર  દૂધ
 • ૨૫૦ ગ્રામ ખાંડ
 • ૧ ચમચી એલચી પાઉડર
 • ૩ ચમચી તપકીર
 • ૫  નંગ પીસ્તાની કતરી
 • તળવા માટે ઘી અથવા તેલ

બનાવવાની રીત :

 •            પહેલા માવો બનાવવા માટે પહોળા વાસણમાં દૂધ નાખી ઉકળવા મુકો.
 •            દુધને  હલાવતા  રહો .
 •            એકાદ કલાકમાં દૂધમાંથી સરસ માવો તૈયાર થઇ જશે .
 •            માવો તૈયાર થઇ ગયો એટલે એક પ્લેટમાં તેને કાઢી લો.IMG_8054
 •            એક પહોળા વાસણમાં ખાંડ નાંખી તેમાં ૧.૫ કપ્  પાણી નાંખી ચાસણી કરવા મુકો.
 •           ચાસણી એક તાર થી ઓછી હોય ત્યાં જ ગેસ બંધ કરી દો .
 •           હવે માવામાં  તપકીર અને એલચી પાઉડર નાંખી માવાને મસળો.
 •           તેમાં જરૂર જણાય તેટલું દૂધ નાંખી નાના ગોળા વાળો. IMG_8061
 •           લોયામાં  તેલ મૂકી ગરમ કરવા મુકો.
 •           ગરમ તેલમાં  ગોળા નાંખી ધીમા તાપે તળો .
 •           તળાયેલા ગોળાને ચાસણીમાં નાંખી દો .
 •           એક કલાક ચાસણીમાં રહેવા દો .
 •           પીરસતી વખતે ગુલાબજાંબુ ઉપર પીસ્તાની કતરી છાંટીને પીરસો IMG_8071

માવો ઘરે બનાવી શુદ્ધ માવાના ગુલાબજાંબુ બનાવી ફરાળમાં પણ ઉપયોગમાં લઇ શકાય 

માવો બહારથી ખરીદીને પણ સરસ ગુલાબજાંબુ બનાવી શકાય. માવો બહારથી લાવ્યા                 હોય ત્યારે એને ખુબ સારીરીતે મસળવો પડે. 

Gulab Jamuns 

(*Just to teach a bit of Hindi to newbies here, Gulab means Rose and Jamun is a generic name for Berries.. 🙂 .. that is a grand name indeed! )

There would be few people whose mouth doesn’t water hearing the name of Gulab Jamuns! It is a characteristic dessert of Indian cuisine, and today we shall learn how to prepare it from scratch.

Ingredients:

 • 1.2 liter milk (1 liter for preparing the mawa and the remaining while preparing the )
 • 250gm sugar
 • 1 spoon cardamom powder
 • 3 spoons ‘tapkir
 • Oil or ghee for frying
 • about 5 pieces Pistachio for garnishing

Method:

Preparing the Mava

 •     We shall need to boil the milk a lot. So let’s begin with pouring 1 liter of the        milk in a broad vessel and start to boil it.
 •     It will require your constant attention, since you must keep stirring it from time to time.
 •     In about an hour or so, good mava would be prepared from the boiled milk. (Picture 1)
 •     Put it aside for now.

IMG_8054

Preparing the Sugar syrup

 • Put the sugar in a vessel and add about 1.5 cups water and then start to heat it.
 • To test if the syrup is done, take a bit of it on your index finger and the thumb initially pressed together and then stretch them apart. You should find the syrup to have a single thread consistency when stretched.

Preparing the Jamuns

 • Add Tapkir and cardamom powder in the mava and mix them well with your hands.
 • Put as much milk as required and prepare small spheres out of them.

IMG_8061

Time to fry!

 •       Put oil/ghee whatever you have/like in a frying pan.
 •        Fry the spheres in low heat.

& now Make them sweet

 •       Dip the fried jamuns in the sugar syrup.
 •       Let them stay in there for an hour or so.
 •       Sprinkle some pistachio slices while serving!

IMG_8071

Since we can prepare these from scratch from milk, why buy them from outside? 🙂 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s