કેળાની વેફર

વેફર બનાવી આટલી આસાન હોય તો ઘરે બનાવીને  જ તેની મજા માણીએ .

સામગ્રી :

 •       ૪ નંગ કાચા  કેળા
 •      તળવા માટે તેલ
 •      અડધી ચમચી મરીનો પાઉડર
 •      સ્વાદ અનુસાર મીઠું

ભુખ લાગી હોય તો દસ  મીનીટમાં વેફર તૈયાર થઇ જશે . ચાલો શરુ કરીએ ………

 1.    એક લોયામાં તેલ ગરમ કરવા મુકો.
 2.   કેળાની છાલ ઉતારી લો.
 3.   વેફર  પડવાનું  મશીન લઇ વેફર પાડી લો.
 4.   તેલ ગરમ થઇ ગયું હોય તો થોડી  વેફર નાંખી દો .
 5.   ધીમે તાપે તળો . જેથી એકદમ કડક થાય .

તૈયાર થયેલી વેફર પર મરીનો પાઉડર અને મીઠું છાંટી પીરસો . લીલી ચટણી સાથે પણ ખાઈ શકાય.


Banana Chips

Only if we knew before how easy it is to make these chips at home! =)

Ingredients:

 •      4 raw bananas
 •      oil for frying
 •      1/2 spoon black pepper powder
 •      salt

Tools:

 • A device to grate the bananas into the chips form factor! 😀

Even when you are too hungry,  you can make these since they are done in 10 minutes. Let’s begin making them..

 1.   Put oil in a frying pan and start to heat it.
 2.   Remove the skin from the bananas.
 3.  Grate the bananas into small thin slices with the equipment that you find the best for this.
 4.   Once the oil is heated, start to put the banana slices in the pan.
 5.   Fry them at low heat and let them harden.

Put salt and pepper on the fried chips. They also go well with green chutney! =)

IMG_8235

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s