રસ ગુલ્લા

ઘણીવાર મહેમાન આવવાના હોય ત્યારે  મેનુ નક્કી કરતી વખતે મીઠાઈ બહારથી લઇ                આવવાનું  વિચારીએ છીએ. પણ થોડું પ્લાનીંગ કર્યું હોય તો આપણે મીઠાઈ ઘરે                          બનાવીને ઉપયોગમાં લઇ શકાય છે. જયારેઆપણે ઘરે વાનગી બનાવીએ  છીએ ત્યારે                બનાવ્યાનો  આનંદ એટલો મળે છે કે બધો થાક ભુલાય જાય .ઘરે બનાવવાથી PURE               & FRESH FOOD  મળવાની વાત તો નફામાં રહે છે.

આજે દૂધ માંથી બનાવી શકાય એવી મીઠાઈ ની વાત કરીએ તો આજે રસગુલ્લા ઘરે કેમ બનાવાય તેની રીત જોઈએ .. રસગુલ્લા માટે પહેલા સારું પનીર જોઈએ. એકદમ નરમ પનીર બનાવીએ .

સામગ્રી :

 • ૧ લીટર ગાય નું દૂધ
 • ૨ ચમચી દળેલી ખાંડ
 • ૨૫૦ ગ્રામ ખાંડ
 • ૨ નંગ લીંબુ નોરસ

પહેલા પનીર બનાવીએ :

 1. એક પહોળા વાસણમાં દૂધ ઉકળવા મુકીએ .
 2.  એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરો .
 3.  બે મીનીટ પછી વરાળ નીકળી જાય એટલે લીંબુનો રસ ધીમે ધીમે નાંખો.
 4.  ધીમે ધીમે નાંખવાથી પનીર છુટ્ટું પડે એટલે  લીંબુ નોરસ  નાંખવાનું બંધ કરી શકાય .
 5.  વધુ લીંબુનો રસ પડી જાય તો પનીર કઠણ થઇ જાય .
 6.   પનીર છુટું પડે એટલે  એક કપડું રાખી પનીરને નીતારી લ્યો.
 7.   હવે આ પનીરને ઠંડા પાણી થી બે ,ત્રણ વાર ધોઈ નાંખો.
 8.   ધોવા માટે પહોળા વાસણમાં પાણી લઇ કપડું એમાં મુકીને ધોવાનું .
 9.   પાંચ મીનીટ માટે પનીરને હથેળીથી મસળો .IMG_8242
 10.   તેમાં એક ચમચી દળેલી ખાંડ મિલાવો.
 11.   એક મોટા તપેલામાં અથવા કુકરમાં ખાંડ નાંખી પાંચ કપ પાણી નાંખી ગરમ કરવા મુકો.
 12.   ધ્યાન રાખોકે ચાસણી જરા પણ કડક ન થાય .
 13.   પનીર માંથી નાના ગોળા વાળો.
 14.   ઉકળતી ચાસણી માં હળવા હાથે પનીર ના ગોળા નાંખો.IMG_8252
 15.   આઠ  મીનીટ ઉકળવા દો.
 16.   ત્યારબાદ ગેસ બંધ કરો .
 17.   થોડીવાર પછી તેને ઠંડા થવા માટે ફ્રીઝમાં મુકો.IMG_8282
 18.   એકદમ ઠંડા પીરસો .IMG_8293

વાહ વાહ!!!!!!!!!!!  બંગાળી મીઠાઈ ઘરે બનાવીને બધાને કરી દીધા ખુશ ખુશ …………..


Rasgulla

Many times, when we have guests at home, deciding the best dessert is quite a task. But if we plan a little, then we can prepare the entire menu at home, including a delicious dessert. And of course, when cooked at home the food is best in quality, taste and health. 🙂

Today, we will learn how to prepare a very famous dessert from West Bengal, that is called Rasgulla.  We first will prepare good paneer for the dish. So let’s  get started.

Ingredients:

 • 1 liter milk (if you can get cow milk, that is much healthy and tasty)
 • 2 spoons sugar (fine powder)
 • 250 gm sugar (small granules)
 • 2 lemons

Method:

Paneer Preparation

 1. In a broad vessel, heat the milk.
 2. Once the milk is boiled upto the point that it rises  upto the brim of the vessel, turn the heat off.
 3. Wait for about 2 minutes until it cools down a bit and the steam is out. Then add the lemon juice slowly.
 4.  Add the juice until you can see the milk separating into water and white solids.
 5.  More juice after that point could result in hard paneer so be careful.
 6.  Sieve the white solid (paneer) out from the milk with a thin cotton cloth.
 7.  Now wash the paneer with water about 2-3 times. (How to wash? You can immerse the cloth in a vessel filled with water and then take it out.)
 8.  After that, knead the paneer with hands for about 5 minutes.
 9.   Now add about a spoon of powdered sugar.IMG_8242
 10. Now in parallel, we start to prepare the sugar solution.
 11. In a big vessel, add the remaining (250gm) sugar and add about 5 cups of water and then start to heat it.
 12. In the meantime, prepare small spheres of the paneer.
 13. Add the spheres in the boiling sugar solution gently.  IMG_8252
 14.   Let them heat for about 8 minutes.
 15.   Turn off the heat. Let them cool. Once they are at a room temperature, cool them in a refrigerator.IMG_8282
 16.   Serve chilled!IMG_8293

Enjoy this super delicious dessert anytime!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s