રેડ ગ્રેવીમાં કોર્ન

 અમેરીકન  મકાઈ  લઇ આવીએ  એટલે  એના અનેક  ઉપયોગ  કરી શકાય.  મનેતો એના  મીઠા  દાણા બાફીને ખાવાની  મજા પડે .પણ આજે જરા જુદી રીતે એનો સ્વાદ લઈએ. થોડા  ફેન્સી  શાક  હોય  તો ઘરે બધાને  જમવામાં રસ પડે . એટલે આજે કોર્નનું સ્વાદિષ્ટ શાક  બનાવીએ .

સામગ્રી :  

 • ૧ મોટી  અમેરીકન  મકાઈ
 • ૩ નંગ ટમેટા
 • ૬  કળી  લસણ
 • ૪ નંગ લીલા મરચા
 • ૧ નાનો ટુકડો આદુ
 • ૧  ચમચી  ધાણા
 • અડધી ચમચી જીરું
 • ૫ નંગ મરી
 • ૧ ચમચી  લાલ મરચા પાઉડર
 • ૧ ચમચી હળદર
 • સ્વાદ અનુસાર મીઠું
 • ૩ ચમચી તેલ
 • અડધી ચમચી રાઇ
 • ૧ ચમચી ખાંડ

ચાલો બધી સામગ્રી ઘરમાં જ મળી રહેશે એટલે બનાવવાનું  જલ્દી થી શરુ કરીએ …….

 1. મકાઈને કુકરમાં  એક વ્હીસલ વગાડીને બાફી લો .
 2. હવે આપણે ગ્રેવી કરી લઈએ .
 3. ટમેટાને ધોઈને સુધારી લો .
 4. મરચા અને આદુને પણ સુધારી લો
 5. મીક્ષરના જારમાં  ટમેટા, મરચા, આદુ ,લસણ ,ધાણા , આખું જીરું ,મરી                                          એકદમ  જીણું પીસી લો .
 6. મકાઈના દાણા કાઢી લો.
 7. એક લોયામાં ૩ ચમચી તેલ ગરમ કરવા મુકો.
 8. તેલ ગરમ થાય એટલે તેમાં પીસેલી ગ્રેવી નાંખો.
 9. તેમાં લાલ મરચા પાઉડર ,હળદર ,સ્વાદ અનુસાર મીઠું,ખાંડ  નાંખી જરા                                       ઉકળવા   દો.
 10. એકદમ લાલ રંગની ગ્રેવી તૈયાર છે તેમાં મકાઈના દાણા નાંખી હલાવો .

શું  સરસ સુગંધ  આવે છે …….

આ શાક ફુલકા  રોટલી કે ગરમાગરમ પરોઠા સાથે ખાવાનો આનંદ લ્યો.


Sweet corn sabji

When we have sweet corn at home, we can use it in many ways.  I love them simply boiled. Today, let’s try them in a different way.

So we shall make a sabji  from it. Let us begin the hunt for the necessary ingredients:

Ingredients:  

 • 1 large sweet corn
 • 3 tomatoes
 • about 6 cloves of garlic
 • 4 green chilies
 • 1 small piece of ginger
 • Spices part 1: 1 spoon coriander seeds, 1/2 spoon whole cumin seeds, 5 pieces of black pepper
 • Spices part 2: 1 spoon red chili powder, 1 spoon turmeric
 • 1 spoon Sugar
 • ~ 3 spoons Oil
 • salt

Let’s begin:

 1. Cook the corn in a pressure cooker until it blows 1 whistle. This is a super Indian way of cooking things, and it is really fast than cooking in an open pan or other ways. Boil your corn by some means. 🙂
 2. Now we prepare the gravy.
 3. Wash the tomatoes and cut them.
 4. Nest, cut the green chilies and also the ginger.
 5. We will grind some of the ingredients for the next step. In a mixer jar, put the tomatoes, chili, ginger pieces, garlic cloves and spices part 1. Grind everything to a paste.
 6. Remove the corn seeds from the boiled corn.
 7. In a pan, heat some oil (about 3 spoons).
 8. Once it is hot enough, add the spice tomato paste.
 9. Then add the spices part 2 along with salt and a pinch of sugar and then let it cook for sometime.
 10. Once all the spices have mixed well into the grave, we are done. Add the corn and mix for one last time. 
  IMG_8320

This Sabji can be accompanied by Roti or Paratha.. These are Indian breads and if you don’t happen to cook them, eat it with your favorite bread! =)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s