હાંડવો

હાંડવો બનાવવા માટે ઢોકળાનો લોટ વપરાય છે. ઢોકળાનો લોટ એટલે તેમાં ચોખા ,અડદનીદાળ  અને ચણાની દાળ આવે અને થોડા શાક નાંખીએ એટલે સ્વાદિષ્ટતાની સાથે પ્રોટીન અને વિટામિન્સ થી ભરપુર વાનગી તૈયાર થાય . બહુ જ ઓછા સમયમાં આ વાનગી તૈયાર થઇ જાય છે .ગુજરાતીઓમાં બહુ જાણીતી આ વાનગી આજે બનાવીશું .  [ઢોકળાનો લોટ બનાવવા ખીચડીમાં વપરાતાચોખા, અડદની દાળ, ચણાની દાળ  મિક્સ કરીને બનાવીએ . તેમાં ૪:૧: ૧  નું માપ લઈને લોટ તૈયાર કરીએ છીએ.]


સામગ્રી:

 • ૨૫૦ ગ્રામ ઢોકળાનો લોટ
 • ૧૦૦ મીલી લીટર ખાટી છાશ
 • ૧ નંગ નાની દુધી
 • ૧ નંગ બટેટા
 • ૧ નંગ ડુંગળી
 • અડધી ચમચી હળદર
 • ૨ ચમચી આદુ અને મરચાની પેસ્ટ
 • બે  ચમચી તલ
 • બે સુકા મરચા
 • થોડો મીઠો લીમડો
 • તેલ
 • સ્વાદ અનુસાર મીઠું

આથો આવવા માટે આઠ કલાક નો  સમય લાગે. એટલે પહેલા ઢોકળાના લોટમાં છાશ નાંખીને થોડું ઘટ્ટ  ખીરું બનાવીએ .તેને ઢાંકીને રાખી દઈએ .આથો આવવો બહુ જરૂરી છે. ગરમીના દિવસમાં તો પાંચ અથવા છ કલાકમાં આથો આવી જશે . આઠ કલાક બાદ ખીરું ફૂલીને ડબલ થઇ ગયું હશે . વાહ  !બહુ સરસ … હાંડવાના ખીરામાં દુધી, બટેટા, ડુંગળીને ખમણીને નાંખો .આદુ અને મરચાની પેસ્ટ, જરા હળદર, સ્વાદ અનુસાર મીઠું નાંખી બરાબર હલાવી લો . (શાકમાં વધુ ઉમેરવું હોય તો કોબીચ ,વટાણા પીસીને નાંખી શકાય ) એક લોયા માં એક ચમચી તેલ મૂકી જરા રાઇ , સુકું મરચું ,તલ ,લીમડાના પાન નાંખી એક મોટો ચમચો ખીરું નાંખો.તેને ઢાંકી દો .ધીમાં તાપે તેને ચઢવા દો .ચાર  મીનીટ પછી તાવીથાથી સાઈડ બદલી નાંખો ફરી ઢાંકી દો .બે મીનીટમાં હાંડવો તૈયાર થઇ જશે .બહુ સરસ જારી પડી છે.
તેને  સોસ કે ચટણી સાથે ખાઈ શકાય . અમે તો પ્રવાસમાં જઈએ ત્યારે બનાવીને લઇ જઈએ .   ઠંડો  હાંડવો પણ  સરસ લાગે છે.

IMG_7671


Haandvo Presenting to you another quintessential recipe from Gujarat. We call it Haandvo. To prepare it, we  require the special flour mix we use for making Dhokla. Basically,the flour contains rice, udad daal and chana daal ( ratio 4:1:1 ) For Haandvo, we add even more vegetables to it is super healthy. You can prepare it in a very short time. Let’s begin with the how-to’s of this Gujarati delicacy. Ingredients:

 • 250 gm Dhokla flour
 • 100ml buttermilk (a bit sour is preferred here since it helps in fermenting the flour)
 • 1 small size bottle gourd
 • 1 potato
 • 1 onion
 • Spices: 1/2 spoon turmeric, 2 spoons ginger green-chili paste, 2 dried red chilies, a lot of brown mustard seeds
 • 2 spoons sesame seeds
 • some curry leaves
 • oil
 • salt

Preparation prior to cooking:  Add the buttermilk in the flour mix and cover it with a heavy lid. Keep it in the sunlight for fermenting. Usually the flour needs about 8 hours for fermentation, a bit shorter in Summer. After that duration you should find the flour to have raised to double its volume.. 🙂 Now time to prepare the flour by adding the vegetables and the spices. Grate the bottle gourd, potato and the onion and add them to the flout. Then add the ginger green chili paste, turmeric and salt and mix everything well. Bonus vegetables if available could be cabbage & green peas. Now is the frying trick. Take a shallow aluminium pan and put a spoonful of oil. Once the oil is heated, add a pinch of brown mustard seeds, dried red chilies, sesame and curry leaves. Then add a lump of the flour mix with a ladle. Now cover it completely with a lid. Let it heat on a low flame. After about 4 minutes, flip the side using a flat style ladle. Then u need about 2 minutes for that side and then you are done. You should get nice pores on the prepared dish due to the fermentation and the cooking. You can eat it well just alone.. 😀 and definitely with some chutney or ketchup. We carry it many times  during our trips. Ofcourse serving hot is great, but even when cold, it tastes good. Divulge in the goodness of some Haandvo! IMG_7671

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s