ગ્રીન સલાડ

સલાડ  તૈયાર કરવું   બહુ ગમે. આટલા બધાં તાજા શાકભાજી આવતા હોય એટલે રંગબેરંગી સલાડની પ્લેટ તૈયાર કરી શકાય .દરેક  ઉંમરના લોકો માટે સલાડ બહુજ જરૂરી છે. આજે આપણે કોબીચ અને પાલકનું  બહુ  સરસ  કોમ્બીનેસન કરીને  સ્વાદિષ્ટ  સલાડ બનાવીએ.

આપણે આ સલાડ બનાવવા માટે શું જોઈએ એ જરા એકઠું કરી લઈએ .

  • ૨૫૦ ગ્રામ કોબીચ
  • ૨ નંગ તાજી પાલક
  • ૧ નંગ ડુંગળી
  • ૧ નંગ લીંબુ
  • સ્વાદ અનુસાર મીઠું

અરે …ચાલો રસોઈ બની જાય પછી છેલ્લે સલાડ નો સમય હોય એટલે આપણે શરુ કરીએ

પાલક ને પહેલા પહોળા વાસણમાં ધોઈ લો .હવે પાલક ને  એકદમ જીણી સુધારો . તેમાં કોબીચ પણ બારીક સુધારો .સલાડ બારીક સુધારેલું જ સારું લાગે છે .

તેમાં ડુંગળીને પણ લાંબી  સુધારી લો .IMG_8812

તેમાં અડધા  લીંબુ નો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી ને હલાવીને પીરસો.લીંબુને  લીધે અનેરો સ્વાદ આવે છે.IMG_8824

 અરે!!!!!!!!!!!!!કોઈ એકવાર આ સલાડ  ખાશે એટલે બીજીવાર જરૂર ડીમાન્ડ કરશે .આપણે  તો ઘરના લોકોનું  સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાનું છે . તો લીલા શાકભાજીનો ઉપયોગ કરીને બીમારીથી સૌ ને દુર રાખીએ . 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s