શ્રીખંડ

શ્રીખંડ (શીખંડ ) આહા…..શું  મધુર નામ છે!!!!!

ગરમી ના દિવસમાં ઠંડું ઠંડું શ્રીખંડ ખાવાની મજા જેને લીધી છે તેને જ ખબર હોય .બરાબર ને…ચાલો આપણે આજે શ્રીખંડ બનાવવા જઈ રહ્યા છીએ .

સામગ્રી નોંધી લ્યો.

 • ૧ લીટર દૂધ
 • ૨ ચમચા મિલ્ક પાઉડર (અમુલ )
 • ૨૫૦ ગ્રામ ખાંડ
 • ૧ ચમચી એલચી  પાઉડર
 • ૨ ચમચી બદામ અને પીસ્તાનો અધકચરો ભૂકો 

     તૈયારી કરી લઈએ

 1.    દૂધને ગરમ કરી તેમાં મિલ્ક પાઉડર મિલાવી લો .
 2.    દૂધ જરા ગરમ હોય ત્યાં જ તેમાં ૧ ચમચી દહીં નાંખી મેળવી લ્યો .
 3.    ચાર પાંચ  કલાક માં દહીં સરસ જામી જશે .
 4.    દહીં ને ફ્રીઝમાં રાખી દો .
 5.    હવે આ ઠંડા દહીંને મુલાયમ કપડામાં કાઢીને બાંધી દો .
 6.    ૨ કલાકમાં દહીનું પાણી નીકળી જશે .
 7.    એક વાટકામાં આ મઠો લઇ લો IMG_9155.
 8. લગભગ ૩૦૦થી ૩૫૦  ગ્રામ જેટલો મઠો તૈયાર થયો હશે
 9. ખાંડને પીસીને પાઉડર બનાવી લો.
 10. પીસેલી ખાંડને મઠામાં નાંખી બરાબર મિલાવી લો .
 11. એલચી  પાઉડર,  થોડો બદામ અને પીસ્તાનો ભૂકો નાંખી હલાવી લો .

શ્રીખંડ ને ઠંડો કરવા મુકો . પીરસતી વખતે ઉપર બદામ અને પીસ્તાનો ભૂકો છાંટી સજાવો.


Shreekhand

What a beautiful name! And equally delightful treat is this dessert. Especially in the hot summer days, indulging in some cool Shreekhand delight is heavenly.

Let’s learn how to make it.

Go grab these:

 • 1 liter milk (more fat, better.. :))
 • 2 big spoons milk powder (I used Amul Milk powder)
 • 250gm sugar
 • 1 spoon cardamom powder
 • 2 spoons almond and pistachio coarsely crushed. (not too fine powder, basically)

     Method:

 1.  Heat the milk and add milk powder in it.
 2.  When the milk is hot, add a spoon of curd (yogurt) and mix it. Cover it with a lid and place some weight on top.
 3.  Let it aside for 4-5 hours and it will transform into curd(yogurt).  🙂
 4.  Keep it in the fridge to cool it down.
 5.  Once it has been cooled for a few hours, take it out and put it onto a fine cotton cloth. Wrap it tight into the cloth and suspend the cloth with a string onto some place.
 6. In about 2 hours, all the water inside will drip out.
 7. What stays is what we require. Take the thick yogurt mixture, which would be about 300-350gm out of the 1 liter milk we started with, into a bowl.  IMG_9155
 8. Take the sugar and grind it into fine powder.
 9. Add it in the yogurt mixture and mix it well.
 10. Now add the cardamom powder, and some of the almond-pistachio powder mix in the yogurt and mix it till your hands ache! 🙂

We are done. Time to cool it down again so put it in the fridge for a while. While serving, you may garnish it with the remaining almond-pistachio mix.

Enjoy!

IMG_9184

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s