ભેળ

ઉનાળાની રજા પડે કે પીકનીક માં જવાનું યાદ આવે .સાંજ પડે ઠંડા પવનમાં કયાંક દુર દુર જવાનું હોય તો ઘરે થી વાનગી બનાવીને લઈને ગયા હોય તો મજા આવે . ઘરની વાનગી ખાઈએ એટલે વાનગીની ગુણવત્તા એકદમ બરાબર હોય .હાથે બનાવીએ  એટલે પ્રેમ પણ ભળે. તો શું લઈને જઈ શકાય એ વિચાર કરતા મને તો ભેળ યાદ આવી

ભેળ બનાવવા માટે શું જોઈએ ?

મમરા, જીણી સેવ ,કડક પૂરી ,બાફેલા બટેટા ,ફોદીના વાળી લીલી ચટણી ,ખજુર અને આમલી ની ચટણી , લસણ ની ચટણી ,ડુંગળી ,કાચી કેરી ,દ્રાક્ષ , કોથમરી વગેરે ….

પહેલા મમરાને વઘારવાનું કામ કરીએ .એક પહોળા વાસણમાં બે ચમચા તેલ મુકીએ.તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી હળદર નાંખી મમરા નાંખો .હવે તેને હલાવો .તેમાં જરા મીઠું નાંખો .પાંચ મીનીટમાં ગેસ બંધ કરી દો .ઠંડા થાય એટલે તેને ડબ્બામાં ભરી લો .IMG_9239

હવે જીણી સેવ બનાવી  લઈએ .સેવ બનાવાની રીત આ પહેલા આપણેઅહી  કરી છે . તેને એ પ્રમાણે બનાવીને ભરી લઈએ IMG_8169

બટેટા ને કુકરમાં બાફી લો. ઠંડા થાય એટલે છાલ ઉતારી જીણા સમારી લો .

કડક પૂરી બનાવવા માટે ઘઉંનો જીણો લોટ લ્યો. તેમાં સહેજ મીઠું નાંખો .થોડું થોડું પાણી લઈને કઠણ લોટ બાંધો .નાના લુવા લઈને પૂરી વણો . પુરીમાં કાપા કરો .જેથી પૂરી ફૂલે નહી .વણીને પેપરમાં પહોળી પાથરી દો .બધી વણાય જાય એટલે તેલ ગરમ કરવા મુકો . પુરીને તળી  લો . આ પૂરી ઠંડી થાય એટલે ડબ્બામાં  ભરી લો .દસ દિવસ સુધી પૂરી ટેસ્ટમાં સરસ લાગે છે .દહીં સેવ પૂરી માટે બનાવેલી પૂરી પણ નાંખી શકાય .IMG_8675

હવે ચટણી બનાવાની. એક પછી એક ચટણી બનાવી  લઈએ .

લીલી ચટણી બનાવાની રીત માં એક ફોદીના ને ઉમેરી દો .  ફોદીના ની સુગંધથી ભેળ ની મજા કઈ ઔર વધી જાય છે .

લસણની ચટણી અને  ખજુર અને આમલીની ચટણી ની રીત પણ તમને આ બ્લોગ પરથી મળી જશે .એ પ્રમાણે તૈયાર કરીને રાખો . ખજુર અને આમલીની ચટણી  તૈયાર કરી ફ્રીઝ માં રાખો .લસણની ચટણી સુકી હોવાથી તેને થોડું પાણી ઉમેરી ઢીલી કરો .

કાચી કેરી , ડુંગળી ને જીણી સમારી  લઈએ . કોથમરી ને ધોઈને સમારી લઈએ .

લીલી દ્રાક્ષને ધોઈને રાખો .IMG_8684

હવે મીલાવાનું કામ

એક મોટા તપેલામાં પહેલા મમરા લો . તેમાં થોડી સેવ ઉમેરો .થોડી કડક પૂરીનો ભૂકો કરીને નાંખો. હવે તેમાં બટેટા, લીલી ચટણી,લસણની ચટણી (જે રીતે તીખું ખવાતું હોય એ રીતે ),થોડી મીઠી ચટણી, કાચી કેરી , ડુંગળી ,કોથમરી નાંખીને એકદમ મિલાવો .

પીરસતી  વખતે ઉપરથી જીણી સેવ ,કોથમરી ,દ્રાક્ષ છાંટીને આપો .IMG_8690

પેટ ભરીને ખાવ પણ એકદમ હળવી વાનગી હોવાને લીધે કઈ ચિંતા નહી . તો હવે ક્યારે પીકનીક પર જવા નીકળો છો ?……………….


Bhel

As soon as Summer arrives, we love to go for day picnics. And well, half the fun in our picnics is the food itself. 😛 So why not prepare something at home so that we don’t have to eat outside. Bhel is a super duper picnic dish and an equally famous street food in India.

Let me explain you the meaning of the word, if you don’t know. Bhel means a mixture in Gujarati & Hindi (& probably also in many other Indian languages), so the dish is basically a mixture of a lot of dry ingredients binded together through different chutneys, which gives it a hot-sour-sweet taste and is quite crunchy and fun to eat.

Ingredients:

 • Mamra (puffed rice)
 • Fine Sev
 • Small flat crunchy puri (many of them)
 • Potatoes
 • Pudina chutney
 • Green chutney
 • Sweet chutney (Dates & tamarind)
 • Garlic chutney
 • onions
 • raw mangoes
 • grapes
 • coriander
 • Spices: turmeric, salt..
 • etc.. (u can add many other things such as roasted peanuts.. and other snacks.. and also on the other hand remove things you don’t have at hand.. nothing stringent)

Method:

First, we roast the puffed rice. How to do it? In a broad vessel, heat about 2 big spoons of oil. Once the oil is heated, add about 1/2 spoon turmeric and then add the puffed rice. Then add some salt too and stir everything well. In about 5 minutes, turn off the heat. Once they have cooled, we can use them.

IMG_9239

We already have discussed how to prepare fine Sev. Let’s make those too, if we already haven’t. IMG_8169

Boil the potatoes. Then peel off the skin and then cut into small pieces.

To prepare hard puris (plural of puri.. :P), take wheat flour (not super refined one, please.. it is not healthy.) Add some salt in the flour and then add water slowly and prepare a hard dough. Then make really small spheres and then roll them to a circle (small one too). Then to avoid them to bloat much while frying, make some small marks on them with nails. Then fry them. Once they are cooled too, we can use them. IMG_8675

Now for the chutneys, we have already learnt how to prepare each of them in earlier posts.

We just need to chop few things down finely, onions, raw mangoes and coriander. Wash the green grapes.
IMG_8684

Now time to mix everything.

In a big vessel, put the puffed rice and then add the sev and the puri (u can crush the puris to small pieces) Then add the potatoes and the green chutney and the garlic chutney. Mix. Then add sweet chutney, raw mango pieces, onions and mix.

While serving, add the grapes and some more sev to garnish and coriander. IMG_8690

Eat till your heart’s delight. It is a very light recipe so no problem.

🙂

Advertisements

One thought on “ભેળ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s