કાચી કેરીનું કચુંબર

ઉનાળામાં  ગરમી પડે એટલે કયારેક ગરમીની ફરિયાદ કરીએ. ઓ હો હો……આ  ગરમી . પણ  આ ગરમીની મોસમમાં જ ખટમધુરી કેરી આવે .કાચી અને પાકી  કેરી ખાવાનો આ તો સમય છે. કેટલા બધા  વિટામિન્સથી  ભરપુર આ કેરી આપણા દેશમાં સહજ મળે છે .કેટલી બધી વેરાયટીમાં મળે છે !!! આજે તો આપણે  કાચી કેરીનો ઉપયોગ કરીને એક સ્પેશિયલ બનાવવાના છીએ . ઘરથી દૂર રહેતા વિદ્યાર્થીને  આ જલ્દીથી બનતી વાનગીની  વાતમાં બહુ રસ પડશે . તો જાણી  લઈએ કે કઈ સામગ્રી જોશે.

 • ૨૫૦ ગ્રામ કાચી કેરી
 • ૨૦૦ ગ્રામ ગોળ
 • ૨ ચમચી લાલ મરચું પાઉડર
 • સ્વાદ અનુસાર મીઠું

હવે  આપણે શરુ કરીએ

 1.   કાચી કેરીને  ધોઈ લો .
 2.   તેની છાલ ઉતારી .ખમણી મદદથી ખમણ બનાવો .
 3.   તેની  ગોટલી કાઢવાનું ભુલાય  નહી .
 4.   ખમણમાં સ્વાદ અનુસાર મીઠું ,ગોળ નાંખી એકદમ હલાવો.
 5.   ગોળ ઓગળી જાય એટલે તેમાં લાલ મરચું નાંખી ફરી હલાવો.

હવે આ સ્વાદિષ્ટ કચુંબરને કાચની બોટલમાં ભરી ફ્રીઝમાં મૂકી દો .આ કચુંબર એકદમ ખટમીઠા સ્વાદનું લાગે છે. તે શાકની અવેજીમાં પણ ચાલે છે.એટલે કે શાક ન બનાવીએ તો પણ ચાલે . પરોઠા,ભાખરી ,થેપલા સાથે આ કચુંબર ખાવાની મજા પડી જાય .IMG_8920 તેમાં કયારેક ડુંગળીને સમારીને નાંખીને ઉપયોગમાં લેશો તો  ગરમી થી બચી શકશો. તો આજે જ કચુંબર બનાવી  લઈએ  .આ કચુંબર ઘરે હોય તો સુકી ભેળ બનાવીને ફટાફટ આપી શકાય છે .આ સિવાય તમે પણ અનેક ઉપયોગ શોધી લેશો …સાચી વાત છે ને!


Sweet Mango Pickle

Welcome to the pickle arena! =) It’s already pretty much high summer in India and well though we hate the heat, we love the mangoes..! Mangoes of so many different varieties flock the summer market and delicacies of an even greater variety flock our kitchens. We invite you to make a trip to India just to eat Mangoes.. and believe us, you won’t go back! Stories cut short, let’s see what we make today.  The pickle that we will be making today is sweet sour and hot! You can eat it as a spread on various kinds of breads along with special Indian breads such as  thepla, paratha  etc.  It is very resourceful to students studying abroad, so all moms, time to get the following stuff:

 • 250 gm  raw green mangoes (small ones are usually best for pickles)
 • 200gm jaggery
 • 2 spoons red chili powder
 • salt

Super easy to make :

 1.  Wash the mangoes and peel them off.
 2.  Grate them to thin slices. Remove the big seed inside.
 3.  Now add salt, (crushed or sliced) jaggery and mix it well.
 4.  Mix until you can no longer see the jaggery. Once it is so, add the red chili powder and mix again until it is dissolved in the mix.

To preserve it, fill it in a glass jar and put it in a refrigerator. It stays well for a week ..! IMG_8925   Once you have this pickle at hand, you are allowed to be lazy to not cook vegetables for meals.  Also, you can prepare Bhel very quickly using this pickle as a chutney ;)! During super hot summers, you can add grated onion slices too. Onions as you might know help to beat the heat. Though the onion version of pickle doesn’t stay long as the original version, so you must  eat it within 1 to 2 hours. Thank you! 🙂

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s