મેથીના થેપલા

ગુજરાતીની એક ઓળખાણ અનોખી  છે. ગુજરાતી પ્રવાસ પર નીકળે એટલે એની સાથે એના એક બે દિવસની ભોજનની વ્યવસ્થા સાથે હોય . કોઈ અજાણી વ્યક્તિને પણ પોતાની સાથે જમાડી શકાય એટલી માત્રામાં  હોય .

આ વાત પર થઈ તમે સમજી ગયાને કે ગુજરાતીઓ જમવાના કેટલા  શોખીન અને જમાડવાના પણ !!!!!!!!!!!!!!!!!!!

પ્રવાસની વાત પરથી   જ  મને  એક વાનગી વિષે વાત કરવાનું મન થાય છે .  ચાલો  તમારી સાથે મેથીના થેપલાની વાત કરું …???????????????????????????????

મેથીની ભાજીમાં અનેક ગુણ રહેલા છે .એટલે શિયાળામાં તેનો ભરપુર ઉપયોગ કરી લેવામાં આવે છે .લીલીછમ્મ ભાજી જોઈએ ત્યાં જ મન લલચાય જાય છે .ડાયાબીટીસ ,કોલેસ્ટરોલ કે હૃદય ની બીમારીમાં અકસીર છે .મેથી ખાવાથી વજન ઘટે છે ,સુંદરતા વધે છે તો પછી ચાલો આજે જ મેથીનો ઉપયોગ  કરીએ .

મેથીના થેપલા બનાવવા માટે શું જોશે ??

 • ૧ નંગ મેથી
 • ૨૫૦ ગ્રામ ઘઉંનો લોટ
 • ૩ ચમચી આદુ,મરચા અને લસણની પેસ્ટ
 • ૨ ચમચી ધાણાજીરું પાઉડર
 • ૧ ચમચી હળદર
 • ૧ ચમચી લાલ મરચું
 • અડધી ચમચી હિંગ
 • ૨ ચમચી ખાંડ
 • તેલ
 • મીઠું

 1. મેથીના પાનને જીણા સુધારી લો
 2. મેથીના પાનને ધોઈ લો.
 3. એક પેન માં ચાર ચમચી તેલ ગરમ કરવા મુકો
 4. તેલમાં જરા હિંગ નાંખી મેથી નાંખો .
 5. મેથીમાં હળદર ,લાલ મરચું , ધાણાજીરું ,આદુ મરચા  અને લસણની પેસ્ટ ,સ્વાદ અનુસાર            મીઠું , ખાંડ નાંખો.
 6. મેથી ને મસાલા સાથે મિલાવો અને બે મીનીટ ગેસ પર  રહેવા દો.
 7. હવે ગેસ બંધ કરી દો .
 8. ઠંડું થાય એટલે તેમાં લોટ મિલાવી અને લોટને બાંધી દો .લોટને સરસ રીતે મસળી લો .
 9. લોટમાંથી રોટલીમાં લઈએ તેવા લુવા લઈને થેપલું વણો.
 10. લોઢી ગરમ કરવા  મુકો. લોઢી ગરમ થાય એટલે થેપલું મુકો .તેની એક બાજુ ફેરવી લો . હવે જયારે બીજી બાજુ ફેરવીએ  ત્યારે એક ચમચી તેલ મૂકી તાવીથાની મદદથી ચોડવો. સરસ ભાત પડે એટલે ઉતારી લો આમ એક પછી એક થેપલા બનાવીને ચોડવો .IMG_9478

આ થેપલા બટેટાની સુકી ભાજી સાથે ,દહીં સાથે ,ખમણ સાથે ખાય શકાય છે . મારા ઘરમાં આ થેપલા બધાને બહુ જ પ્રિય છે . એની સુગંધ આવે એટલે ગરમ ગરમ ખાવાનું મન થાય .

તમે પણ બનાવો અને તમારી વાત મને કહેશો તો ખુબ મજા આવશે .


Methi Thepla

Gujaratis are known to travel with food along their journeys (applies to Indians in general, but a bit more to this part of the country).  Food carried is usually sufficient to offer also to the co-passengers during the long train journeys. 🙂 You must know how fond we are of food and also of sharing it with everyone around.

When we talk about travel, the first dish that comes to my mind is Thepla. They are our travel buddies since time immemorial. Let’s learn how to prepare this delicious bread.

The version we will be making requires Green Methi (Fenugreek) leaves.
???????????????????????????????

Health benefits: Fenugreek is very nutritious vegetable. It is very beneficial to remediate diabetes, cholesterol and other heart ailments.  Also, it helps to regulate the weight.

To make Methi Thepla, get the following things:

 • 1 bunch of methi (Fenugreek) leaves
 • 250gm wheat flour
 • 3 spoons of garlic, ginger, green chili paste
 • Spices: 2 spoons cumin-coriander (dhana-jiru) powder, 1 spoon turmeric powder, 1 spoon red chili powder, 1/2 spoon asafoetida (hing)
 • 2 spoons sugar
 • oil
 • salt

 1. Cut the fenugreek leaves finely and then wash them.
 2. Put some oil in a pan and heat it.
 3. Add a pinch of hing in the oil once it is not, and then add the methi leaves..
 4. Now add the remaining spices: turmeric, red chili powder, cumin-coriander powder, garlic ginger and green chili paste, salt and sugar in the pan.
 5. Mix it well and let it stay on the gas for about 2 minutes. Then let it cool down.
 6. Once cooled, mix it to the wheat flour and knead the dough by adding water and a little oil.
 7. Make small spheres from the dough and then roll it to a circle with a rolling pin.
 8. We will need a relatively flat pan to cook these.. In Gujarat, we call the specific kinda pan a ‘lodhi’ which is made of iron. You could use a different kind of pan too. Heat the pan.
 9. Once it is hot, put a theplu (singular name for this kind of rolled flat bread) ( such a cute name, right? :)) on it. Once a side is cooked, flip it and then put a bit of oil and then with a flat spatula, press it to cook it well. Then take it off the pan and do a similar procedure for the rest of the thepla (plural name ;)).

IMG_9478

Eat it along with dry potato curry, or with yogurt or mango pickle. They taste as good as they are healthy. Cook these and let me know how it worked out for you.

Happy April! =)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s