બદામ પીસ્તા નો આઈસ્ક્રીમ

આઈસ્ક્રીમ નું  નામ  સાંભળીને દરેકના મોઢામાં પાણી આવી જાય . ગરમીના દિવસમાં જમ્યા પછી પણ ચાલો ….. આઈસ્ક્રીમ ખાવા તો બધાં તૈયાર .આ નામ જ એવું મન ને  લોભાવનારુ છે કે બસ  …….લલચાય જવાય ખરુને ?

તો આજે આપણે ઘરે આપણો મનગમતો આઈસ્ક્રીમ બનાવીને મસ્તી થી ખાઈએ

કેવી રીતે બનાવાય તો જરા વસ્તુઓનું લીસ્ટ જોઈ લઈએ

 • ૧ મોટી  વાટકી મલાઈ
 • ૨ ચમચી મિલ્ક પાઉડર
 • ૧  કપ દૂધ
 • ૪ ચમચા ખાંડ
 • ૧૫  નંગ બદામ અને પીસ્તા

બધી  વસ્તુઓ ઘરમાં થી જ મળી રહેશે .


પહેલા બદામ અને પિસ્તાને જરા શેકી લઈએ . બદામ અને પીસ્તા ઠંડા થાય એટલે તેની કતરી કરી લઈએ .

એક પહોળા વાસણ માં મલાઈ, મિલ્ક પાઉડર ,દૂધ , ખાંડ લઇ બ્લેન્ડર ની મદદ થી એકદમ મિલાવી લ્યો .

તેમાં બદામ પીસ્તા ની કતરી મિલાવી ફરી  બ્લેન્ડર ફેરવી  મિલાવી લ્યો .

એક એલ્યુમીનીયમ ના ડબ્બામાં જામવા માટે ફ્રીઝર મુકો . ડબ્બાને બંધ કરીને મુકવો .

ચાર થી પાંચ કલાક માં એકદમ સોફ્ટ આઈસ્ક્રીમ તૈયાર .IMG_0984

મન ભરીને આઈસ્ક્રીમ ખાવો અને ખવડાવો


Almond Pistachio (Badam Pista) Ice cream 

Traditionally loved Ice-cream flavors in India are nuts and dry fruit specialties, almonds, pistachio,figs, walnuts,kesar (saffron), cashews among the common flavors.  Today we shall learn how to make almond-pistachio flavored icecream at home, super healthy,tasty and easy to make.

Let’s get the following things:

 • 1 big cup of thick cream (malai)
 • 2 spoons milk powder
 • 1 cup milk
 • 4 ladles (big serving spoons) sugar
 • ~15 pieces of almonds and pistachio

Method:

 1. In a big vessel, take the cream, milk powder, milk and sugar and mix them well using a hand blender.
 2.  Now slice the almonds and pistachios and add them to the cream mix and blend everything once more.
 3. Time for refrigeration. We use an aluminium box. Pour the contents in the box, close the lid and put it in the freezer section for about 4 to 5 hours.

Yummy ice-cream all to relish is here!
IMG_0984

Enjoy!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s