કઢી

ગુજરાતીઓમાં  કઢી બહુ જાણીતી છે.  ઘણા બધાં કઠોળ સાથે કઢી સાથ આપે . જેમકે  ચણા ,મઠ, વાલ વગેરે સાથે  કઢી હોય  તો જમવાનો આનંદ વધી જાય .રાત્રે  ખીચડી ,પુલાવ સાથે કઢી શેકેલો પાપડ હોય તો   જમવાની લિજ્જત ઓંર જ આવે  .ઘણા લોકો બાજરા ના રોટલા સાથે કઢી ખાવાનો આનંદ લેતા હોય છે .

જુદી જુદી ઘણી પ્રકારની કઢી બનાવી શકાય .સામાન્ય રીતે જે સાદી પ્રકારની કઢી બને છે .તેની આજે આપણે વાત કરીએ પહેલા તો જે સામગ્રી જોશે તેના પર નજર કરી લઈએ. (૪ વ્યક્તિ માટે)

 •     ૫૦૦  મિલીલીટર  છાશ (થોડી  ખાટી હોય તો વધારે સારું )
 •     ૧ મોટો ચમચો ચણાનો લોટ
 •     ૧ ચમચી પીસેલા આદુ મરચા
 •     ૧ ચમચો ગોળ ( જો ખાટી છાશ  હોય તો નહીતર અડધો ચમચો )
 •     સ્વાદ અનુસાર મીઠું
 •     કોથમરી
 •     વઘાર માટે ૧ ચમચી  ઘી ,રાઇ ,જીરું ,સુકી મેથી,૧ નંગ  લવિંગ,૧ નંગ સુકા લાલ મરચું ,           લીમડો  ,હિંગ

બનાવવાની રીત બહુ સહેલી છે

છાશમાં ચણાનોલોટ  નાંખી એકદમ મિલાવી દો  ચણાના લોટની કણી બિલકુલ ન રહે તે ધ્યાન રાખવું .

હવે એક કડાઈ માં એક ચમચી ઘી નાંખી વધાર મુકો .તેમાં રાઇ ,જીરું ,થોડી મેથી ,એક સુકું લાલ મરચું ,લવિંગ ,લીમડો નાંખી ગરમ થવા દો એકદમ ગરમ થાય એટલે હિંગ નાંખી છાશ અને ચણાના લોટ નું મિશ્રણ નાંખી દો .

હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને એક ચમચો ગોળ ,વાટેલા આદુ મરચા નાંખો .

તેને ધીમા તાપે દસ થી બાર મીનીટ ઉકળવા દો .

શું સરસ મજાની સુગંધ આવે છે !!!!!!!IMG_8645

પીરસતી વખતે તેમાં કોથમરી  છાંટીને પીરસો .


Kadhi

Kadhi is a favorite companion of Khichdi and a lot of other pulses (legumes) (such as Chana (Whole Bengal Gram ), Vaal (field bean), Math (moth bean)); therefore you can guess the frequency at which it is cooked in our households.  Evenings with Khichdi or Pulav with Kadhi and roasted Papad are beautiful! Sometimes, we eat Kadhi with Bajri Rotla (Pearl Millet (English names of these pulses are so funny! :P) Bread) as well.

Kadhi can be prepared in various ways. Today, we talk about the simple style of making it. Here’s what we need:

 •    Buttermilk (Preferably a bit sour)
 •    Gram Flour (Besan)
 •    Crushed Ginger-green chilies
 •     Jaggery
 •    Salt
 •    Coriander leaves
 •    Tadka (saute) ingredients:  ghee, cumin seeds, mustard seeds, dry methi seeds, cloves, dry red chilies, curry leaves, a pinch of hing (asafoetida)  [ Yeah, this recipe needs more ingredients for tadka than the entire recipe itself 😛 ]

Super simple technique of preparation.

Add the gram flour in the buttermilk and mix it well. Make sure there are no flour lumps in the buttermilk.

In a frying pan, take a spoonful of ghee and start to heat. While it is being heated, add mustard, cumin, methi seeds, dry red chili, clove, curry leaves and mix them and let them heat a bit. The idea is to let their flavors settle in ghee. After about a minute or so, add a pinch of hing and then add the buttermilk mixture.

Now add salt and a spoonful of jaggery along with the crushed ginger-green chilies.

Let it cook at low flame for about 10-12 minutes. IMG_8645

Serve with a sprinkle of coriander leaves.  =)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s