મેથીની લોટવાળી ભાજી

મારા ઘરે મારી દીકરીઓને ચણા ના લોટ વાળું શાક બહુ ભાવે .બહુ ભાવે એટલે એ શાક હોય તો બીજું કઈ ન જોઈએ .એક શાક એટલે મજા મજા .મેથી ,કોથમરી , લીલા મરચા ઉપર ચણા નો લોટ હોય એટલે શાક બહુ વ્હાલું લાગે .

ઓછા સમય માં અને ઓછી વસ્તુ વડે ઝડપથી બની જાય છે .આ શાક ગરમ ગરમ ખાવાથી વધુ  લિજ્જત આવે છે .ચાલો બનાવીએ આ શાક

સામગ્રી :

 • મેથી ની ભાજી
 •  ૧ વાટકી ચણાનો લોટ
 •  ૧ ચમચી પીસેલું લસણ
 •  ૧/૨ ચમચી લાલ મરચું
 •   ૧/૨ ચમચી હળદર
 •   ૧/૪ ચમચી હિંગ
 •   ૩ ચમચી તેલ
 •   ૧/૨ ચમચી રાઈ
 •   સ્વાદ અનુસાર મીઠું

રીત :

૧ લીલી મેથીને જીણીસુધારીને ધોઈ લ્યો .

૨ એક પેન માં ૨ ચમચી તેલ ગરમ કરવા મુકો.

૩ તેમાં રાઈ નાંખી ગરમ થવા દો.

૪ તેમાં હિંગ નાંખી મેથી નાંખો

૫ મેથી હલાવી તેમાં લાલ મરચું ,હળદર ,પીસેલું લસણ , મીઠું નાંખી ફરીથી હલાવો.

૬ તેમાં જેટલો લોટ લીધો છે એના થી થોડું ઓછું પાણી નાંખો .

૭ પાણીનેપાંચ મીનીટ  ઉકળવા દો .

૮ ચણાના લોટ માં એક ચમચી તેલ નાંખી મિલાવો .

૯ હવે આ ચણાના લોટને પેન માં નાંખો .

૧૦ લોટને એકદમ હલાવો .

૧૧ ધીમા તાપે ગેસ પર બે મીનીટ રહેવા દો .IMG_0267

બસ હવે આ ગરમા ગરમ  શાક તૈયાર છે રાહ ન જુઓં ……. લઈને બેસી જાઓ . આ શાક આ રીતે કોથમરી  અને મરચા નાંખીને પણ બનાવી શકાય


Fenugreek (Methi) Gramflour Curry

Recipes utilizing gram flour in curries are quite popular  in our part of the world. The following recipe requires very few ingredients, very little time, is super tasty and also very light for the stomach. It is a favorite among children at my home.

What do we need:

 • 1 bunch of green methi leaves
 • 1 cup gram flour
 • 1 spoon grinded garlic
 • 1/2 spoon red chili powder
 • 1/2 spoon turmeric
 • 1/4 spoon hing  
 • ~ 3 spoons oil
 • 1/2 spoon black mustard seeds
 • salt

Steps:

 1. Chop the methi finely. Wash it thoroughly.
 2. In a pan, put about 2 big spoons of oil and start it  heat it.
 3. Once the oil is hot, add the mustard seeds.
 4. Now add hing. (It is usually a test of the correct amount of heat. As soon as the hing powder is added, it should crackle. If not, it means the oil should be heated a bit more.)
 5. Add chopped methi.
 6. Mix it and add the spices (red chili powder, turmeric, salt and grinded garlic). Mix again.
 7. Now we add water. Water should be  a bit less than the amount of gram flour.
 8. Let it cook for about 5 minutes. You can place a lid on the pan to avoid water evaporating completely.
 9. Put a spoonful of oil in the gram flour. Mix it a bit and then add it to the water spices mix in the pan.
 10. Mix everything well and quite fast. Else lumps of flour would be formed.
 11. At a low heat, let it cook for another 2 minutes. You might have to keep mixing to avoid it stick to the bottom.

IMG_0267

It tastes best only when hot, so don’t wait! (We can alternately prepare the recipe using coriander leaves or if you don’t have them, using just green chilies as well.)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s