મલાઈના પેંડા (Malai Peda)

દિપાવલીના તહેવારમાં મીઠાઈ બનાવવાનું વિચારતી હતી . આમ તો ઘણી બધી મીઠાઈ ના નામ યાદ આવ્યા પણ આજે તો પેંડા બનાવવાનું વિચાર્યું . એકદમ ઓછી વસ્તુ વડે પેંડા બનાવી શકાય . આજે તો આપણે મલાઈ ના પેંડા બનાવાવીએ .

ચાલો સામગ્રીની તૈયારી કરી લઈએ .

 • ૨૦૦  મિલીલીટર મલાઈ
 • ૫૦ ગ્રામ ખાંડ
 • ૫ નંગ બદામ

બનાવવાનું શરુ કરીએ .

 1. એક પહોળા પેન માં મલાઈ નાંખી  ધીમે ધીમે હલાવો .
 2. પંદર થી વીસ મીનીથાલાવ્યા બાદ મલાઈ એકદમ ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ ઉમેરો .IMG_2094
 3. ખાંડ નાંખ્યા પછી તેને હલાવતા રહો .
 4.  ઘટ્ટ થાય એટલે ગેસ બધ કરો.
 5. પુરણ ને થોડી વાર ઠંડું થવા દો. ઠંડું થયા પછી થોડું ઘટ્ટ થઈ જાય એટલે આપણે પેંડા વાળવાનું શરુ કરીશું.
 6. થોડું થોડું પુરણ લઇ નાના પેંડા વાળો. પેંડા વાળતી વખતે હાથ માં થોડું ઘી ચોપડી લેવું જેથી હાથ માં ચોટે નહિ પેંડો.
 7. તેના પર બદામ ની ઝીણી કતરી કરીને મુકો .IMG_2126 (2)

નાના પેંડા હાલતા ચાલતા ખવાય જાય છે ઘરમાં બધાને બહુ પ્રિય છે એટલે બે થી ત્રણ દિવસ માં તાજા હોય ત્યાં જ પેદા ખવાય જાય છે . વધુ દિવસ રાખવા હોય તો ફ્રીઝ માં મૂકી દેવા જોઈએ .. પણ આ પેંડા ફ્રેશ ખાવાની મજા આવે છે


 

Malai Peda

Diwali is a season for sweets. Lots of sweets are prepared and shared with friends and family. In Bangalore, we had tried some amazing Malai Peda at the sweet shops, so thought why not try to make them?

Having no clue of the recipe, we began with a few things and the Peda turned out well (except that they were too creamy, and if not refrigerated would fall off their intended shape :D)

Here’s how we tried:

 

 • 200 ml thick milk cream (extracted from milk at home or bought from the shops )
 • ~50 gm sugar
 • 5 pieces almond/pistachio for garnishing (optional)

(Yes, that’s it..)

Method:

 1. In a broad pan, start heating the cream to make it even more thick.
 2. Low heat + constant stirring to avoid sticking at the bottom. Around 15 to 20 minutes of the procedure and one would obtain heavy thick cream. IMG_2094
 3. This is the time to add sugar. This will release some more liquid from the sugar so keep heating and stirring.
 4.  Once it is quite thick, turn the heat off and let the cream cool a little.
 5. Then we start to make small spheres from the mix. Grease your hands with some butter or ghee as the mix might stick to hands.
 6. Garnish with a slice of almond or pistachio or just enjoy them plain. IMG_2126 (2)

Happy Celebrations! =)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s