પુરણ પોળી

ભારત ના ઘણા રાજ્યમાં આ મીઠાઈનુ  નામ પ્રચલિત છે.ગુજરાત,મહારાષ્ટ્ર ,કર્ણાટકમાં પુરણપોળી બનાવાય છે .પણ તેની બનાવવાની રીત થોડી થોડી જુદી હોય  છે .

આજે આપણે ચણાની દાળ માંથી પુરણપોળી બનાવશું .મારે ત્યાં મહેમાન આવવાના હોય ત્યારે હું ઘરે બનાવેલી વાનગી પીરસવાની કોશિશ કરુ . તૈયારી થોડી વહેલી શરુ કરીએ એટલે જમાડવાની મજા લઇ શકાય .પહેલા મારા ઘરમાં મારા પતિને ને પુરણપોળી પ્રત્યે બહુ પ્રેમ ન હતો . પરંતુ  હવે તો એ પણ ગરમા ગરમ પુરણ પોળી પીરસાય એટલે ઘી માં જબોળીને ખાય છે .ઘરમાં બધાને આ વાનગી ભાવતી હોય તો  ચાલો શરુ કરીએ તૈયારી……………….


સામગ્રી :

 •   ૧૦૦ ગ્રામ  ચણાની દાળ
 •   ૧૦૦ ગ્રામ ગોળ  (ગોળને બદલે ખાંડ પણ લઇ શકાય )
 •   ૨૦૦ ગ્રામ ઘઉંનો લોટ
 •    ૨ ચમચી તેલ
 •     ૧૦૦ ગ્રામ ઘી
 •     ૧ ચમચી  એલચી ,બદામ,પીસ્તા નોભુકો

બનાવવા ની શરુઆત કરીએ.

ચણાની દાળ ને ધોઈ ને કુકરમાં બાફવા મુકીએ .

દાળ બરાબર બફાય ગઈ છે કે નહિ એ જરા ચેક કરો .

વધારાનું પાણી હોય તો નીતારી લો .

એક પેનમાં બાફેલી ચણાની દાળ નાંખી ગેસ પર મુકો .

દાળ એકદમ ગળી  જાય એટલે તેમાં ગોળ નાંખો .

ધીમા તાપે હલાવતા રહો .

એકદમ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો .

તેમાં એલચી, બદામ ,પીસ્તા નો ભૂકો નાંખી ઠંડુ થવા દો

હવે  આપણે લોટ બાંધી લઈએ .

ઘઉંના લોટમાં તેલ નાંખી રોટલી જેવો લોટ બાંધી લઈએ .

એક લુંવું લઇ રોટલી અડધી વણીએ તેમાં પુરણ વચ્ચે મૂકી તેને ફરી પેક કરી રોટલી વણીએ .

નોનસ્ટીક તવા પર રોટલી ને શેકી લઈએ .

રોટલી ઉતારી તેના પર ઘી ચોપડીને ગરમાગરમ પીરસીએ .

IMG_2695

 


Puran Podi

This sweet dish is well known in quite some places across the country. Gujarat, Maharashtra, Karnataka definitely; with a slight variance in the recipe.

Today we will prepare Puran Podi from Chana Daal. It is a very delicious & filling preparation and usually one of the best dessert options when one has guests at home.

Let’s begin with the ingredients:

 •   100gm Chana Daal
 •   100gm Jaggery (Sugar is fine too, just that Jaggery is more healthy so that is preferred =) )
 •   200gm wheat flour
 •   2 spoons oil
 •    100 gm Ghee
 •    1 spoonful powder of cardamom,almonds and pistachio. (Elaichi, Badam, Pista)crushed

Technique:

 1. Wash Daal and boil it (in a cooker or an open vessel, whichever you have). Daal must be boiled completely. Drain the excess water from Daal.
 2. Put the Daal in a pan and start heating it at a low flame. Keep mixing it until it becomes a homogeneous mix.
 3. Then add the jaggery and keep stirring. When the jaggery has mixed well, turn off the heat.
 4. Add the almond,pistachio, cardamom powder and let the mix cool down. Time to prepare the dough.
 5. Add oil in the flour and keep mixing the dough while adding water. The dough must be soft so knead it a little and add enough water.
 6. Take a small portion from the dough and roll it into the size of half a roti, then put the daal stuffing in between, and pack the roti from the edges and roll it again, now to the full size. (This is the hardest step. If you got it, you are done)
 7. In a non-stick tava (flat pan), cook the roti.

Apply ghee on the front side after it’s cooked, and serve hot!

IMG_2695

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s