લાલ મરચાની ચટણી

ઘણી વખત ઘરમાં ટોમેટો કેચપ ન હોય તો છોકરાઓ જમવા વખતે  નારાજ  થઇ જાય . મનગમતી વાનગી હોય પણ, ચટણી કે  કેચપ ન હોય તો જમવા ની મજા નથી આવતી .

અરે આજે તો તમારી સાથે એક એવી ચટણી ની વાત લઈને આવી છું, કે ઘરમાં બધાં આ ચટણી હશે તો બીજું કઈ નહી માંગે .

સાચ્ચેજ આ ચટણી  કોઈ પણ ફરસાણ સાથે પીરસી શકો છો . જેમકે બટેટા વડા, સમોસા ,પાતરા, ખમણ ઢોકળા , સેન્ડવીચ સાથે તો બહુ  મજા પડી જાય.

આ ચટણી બનાવવા માટે   જોઇશે.

 •  ૨૫૦ ગ્રામ  લાલ મરચા ( તાજા શાકભાજી માર્કેટ માં મળશે )
 •  ૨૫૦ ખાંડ
 •  ૨૫૦ ગ્રામ લીંબુ

1

 

 1. લાલ મરચાને ધોઈને સુધારી લો
 2.  લીંબુનો રસ કાઢી લો .
 3. મિકસર ના જારમાં સુધારેલા મરચા ,ખાંડ , લીંબુનો રસ નાંખી દો .
 4. મિક્સર ની મદદ બધુ  પીસી લો .
 5.  હવે જે ચટણી તૈયાર થઇ તેને એક પહોળા સ્ટીલ ના વાસણ કાઢી લો.
 6.  તેના પર સાવ પાતળું કપડું બાંધી દો .
 7.  હવે આ વાસણને સુરજના તડકા માં રાખો .
 8.  ૪ થી ૫ દિવસ તડકો આપવાથી ખાંડની ચાસણી એકદમ ઘટ્ટ થઇ જશે .
 9.  ૫ દિવસ પછી એક જારમાં ચટણી ભરી ફ્રીઝમાં મૂકી દો .
 10.  જરૂર હોય ત્યારે કાઢી ફરી ફ્રીઝમાં મૂકી દોIMG_20160130_084943988

આ ચટની બહુ જ સ્વાદિષ્ટ છે જે એક વાર એનો સ્વાદ ચાખશે એ ફરી ફરી માંગશે .


Red Chili Chutney (sweet)

As you might know, chutneys are an integral part of many food-dishes. The chutney we will be making today is a little different than the usual ones; we will be using red chilies and a lot of sugar and so it will be a sweet-hot flavor. It goes along well with a lot of Asian food dishes.

 

Ingredients :

 •  250gm fresh Red chilies
 •  250gms Sugar
 • 250 gms lemon

(Such a symmetric proportion :D)

1.jpg

 1. Wash the chilies and cut them.
 2. Sqeeze out all the lemon juice.
 3. In a mixer, put the chilies, lemon juice and sugar and grind everything well.
 4. Pour the mix out in a vessel (preferably a steel vessel) and tie a thin cloth on the top of the vessel. Put the vessel in the sun for 4-5 days. (Say you put it in the terrace in the morning and take it back in the evening and repeat it for 4-5 days) . Due to the heat, the chutney would now be more thicker and it’s shelf life also inceases.

Fill it in a jar, eat it when you please and refrigerate when you ain’t eating.  IMG_20160130_084943988

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s