મસાલા પરોઠા

સાંજની રસોઈમાં વિવિધતા લઇ આવવામાટે બધાં બહેનો પ્રયત્ન કરતા હોય છે . ઘરમાં રહેલી વસ્તુમાંથી જરા જુદી રીતે બનાવી અને પીરસવાથી જમવાનો આનંદ બેવડાય જાય છે .આજે આપણે કરકરા પરોઠા બનાવવાની રીત જાણીશું .

સામગ્રી :

 •  ૨૫૦ ગ્રામ ઘઉંનો લોટ
 •  ૧ ચમચી પીસેલા આદું મરચા
 •  ૨ ચમચી આખું જીરું
 •  ૧ નાની વાટકી કોથમરી
 •   ૧ ચમચી  મરીનો ભૂકો
 •   સ્વાદ અનુસાર મીઠું
 •   ૩ ચમચી તેલ
 •   તળવા માટે તેલ

  બનાવવાની રીત

 • કોથમરી ને ધોઈને જીણી સુધારી લો .
 •  એક પહોળા વાસણ માં ઘઉંનો લોટ લ્યો ,તેમાં આખું જીરું , આદું મરચાનીપેસ્ટ ,મરીનો ભૂકો ,કોથમરી ,મીઠું ,૩ ચમચી તેલ નાંખો .
 •  તેનો કઠણ લોટ બાંધો .
 •  બાંધેલા લોટને ૧૦ મીનીટ રહેવા દો .
 •  ત્યાર બાદ તેમાં થી મોટી પૂરી માટે લઈએ તે માપના લુવા બનાવો .
 •   એક નાની પૂરી વણી તેના પર જરા તેલ લગાવી કોરો ઘઉંનો લોટ છાંટી સમોસા જેવું વાળી લો .
 •  સમોસા જેવું વળ્યા બાદ તેને થોડું વણો .
 •  કડાઈમાં તળવા માટે તેલ મૂકી ગરમ કરવા મુકો .
 •  ગરમ તેલમાં બે પરોઠા નાંખીને ધીમા તાપે તળો .
 •   ગુલાબી કલરના થાય એટલે ઉતારી લો .IMG_20151212_140540170
 •    આ કરકરા પરોઠા શાક , ચટણી ,અથાણા સાથે ખાવાની મજા પડે છે ચા કે કોફી સાથે પણ  ખાવાનો આનંદ લઇ  શકાય છે .

આ પરોઠા બનાવવા માટે મેથી ,પાલક ની ભાજી નો ઉપયોગ પણ કરી શકાય


 

Masala Paratha

Welcome to the making of crispy parathas! 

Ingredients:

 

 • 250 gm Wheat Flour
 •  1 spoon crushed green-chilies and ginger paste (we like to keep this mix handy as it is used in many recipes.)
 •  2 spoons whole cumin
 •  1 bundle of fresh coriander
 •  1 spoon black pepper powder
 •  salt to taste
 •  oil

 

Technique

 • Chop the coriander leaves finely.
 • Put the wheat flour in a relatively wide vessel and add cumin, chili-giner paste, cumin, pepper, salt coriander and about 3 spoons of oil. (Basically add all the ingredients)
 •  Make tight dough by adding little quantities of water. Leave it aside for 10 minutes.
 • Rolling the parathas is the tricky part. Take a medium sized lump and roll a thin circular paratha.
 • Then apply a little amount of oil and a pinch of dry flour in between  and bring the edges from all sides back to the center. Now roll it into a triangular shape (it doesn’t strictly need to be so. We just like that shape.) Don’t roll it too thin.
 • Now fry these in a pan at low flame. When they turn light/golden brown, take them out.

IMG_20151212_140540170

These crispy parathas can be enjoyed with  any sort of pickle, chutney, yogurt and are also an amazing tea time snack.

Tip : Other leafy veggies like spinach, fenugreek (methi) can also be used in conjuction or in replacement of coriander.

🙂

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s