વેજ રોલ્સ

આ આજની વાનગી મને મારી દીકરીઓ એ શીખવાડી છે .શાકભાજી ને થોડા જુદી રીતે ભોજનમાં સમાવીએ તો આજ ના teenagers ને જમવાની મજા પડી જાય .દરેક માતા પિતા ઈચ્છાતા હોય છે કે તેના બાળકોને લીલા શાકભાજી ખાવાની ટેવ પડે .તો આજ ની વાનગી એવી જ છે આપણે સાથે મળીને બનાવીએ .


સામગ્રી :

 • ૧૦૦ ગ્રામ કોબીચ
 • ૧૦૦ ગ્રામ અમેરીકન મકાઈ
 • ૩ ટામેટા
 • ૪ ડુંગળી
 • ૨ ગાજર
 • ૧ બટેટુ
 • ૩ મરચા
 • ૧ ક્યુબ ચીઝ
 • માયોનીઝ
 • ટોમેટો ચીલી સોસ
 • મીઠું
 • મરી નો ભૂકો
 • ૨૫૦ ગ્રામ ઘઉં નો લોટ
 • તેલ
 • બટર (મીઠા વગર નુ )

 


રીત :

૧ રોલ બનાવવા માટે લોટમાં મીઠું અને ૪ ચમચી તેલ નાંખી બહુ ઢીલો નહિ એવો લોટ બંધો.

૨ હવે બટેટા,ગાજર, ટમેટા,ડુંગળી ,કોબીચ ,મરચા  એકદમ બારીક સમારવું .IMG_3713

૩ હવે એક પાનમાં બારીક સુધારેલી ડુંગળી અને મરચા નાંખી હલાવો.

૪ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને જરા મરી નાંખો.

૫ તેમાં બટેટા અને ગાજર ના પીસ નાંખો.

૬ સાવ ધીમા તાપે તેને ચડવા દો.

૭ તેમાં કોબીચ અને બાફેલી અમેરિકન મકાઈ નાંખો.

૮ છેલ્લે તેમાં ટમેટા નાંખી થોડી વાર રહેવા દો.IMG_3719

9 બાંધેલા લોટ માંથી રોટલી થી મોટું લુંવું લઇ રોલ વણી લ્યો.

૧૦ નોન સ્ટીક ને ગરમ કરવા મુકો.

૧૧ તેના પર રોલ ને શેકી લ્યો .રોલ શેકાતી વખતે થોડું બટર લગાવો .બધા રોલ આ રીતે તૈયાર કરો.

૧૨ રોલ પર પહેલા ટોમેટો ચીલી સોસ લગાવો.

૧૩ હવે એક બાઉલમાં ૩ ચમચી શાક લઇ એક ચમચી માયોનીઝ નાંખી એકદમ મિલાવી લ્યો.

૧૪ શાકને રોલમાં વચ્ચે ગોઠવી, ખમણેલું ચીઝ મૂકી રોલને માયોનીઝ્થી પેક કરી દ્યો.

૧૫ એક પછી એક બધા રોલ આવી રીતે તૈયાર કરો.Veg_Rolls

આ રોલ સાથે વધારે તીખું ખાવું હોય તો ટોમેટો ચીલી સોસ વાપરી શકાય.


Veg Rolls 

This recipe has been taught to me by my daughters, therefore needless to say, they love it. When you have a few vegetables at home, this can be prepared quickly and is equally healthy and yummy. So here we go!

Ingredients:

 • 100gm cabbage
 • 100 gm American corn
 • 3 tomatoes
 • 4 onions
 • 2 carrots
 • 1 potato
 • 3 green chilies
 • 1 cube cheese
 • (optionally) mayonnaise or any other type of cream
 • tomato chili sauce
 • salt
 • black pepper
 • 250gm wheat flour
 • oil
 • unsalted butter

Method:

 1. We begin with preparing the dough first. Add salt and about 4 spoons oil in the flour and prepare dough (not very hard, not very soft one.)

2. Chop , chop, chop. Chop potatoes, onions, tomatoes, carrots, cabbage, chilies finely. IMG_3713

3. In a pan, put some oil and heat it. Once the oil is hot,add onions and chilies.

4. Then add salt and slight amount of pepper.

5. Now add potatoes and carrots. Close the lid  & let them cook at a low flame.

6. Once potatoes are cooked well, add cabbage and sweet corn.

7. Lastly, add the tomatoes and let them cook.

 

IMG_3719

8. Take a lump of dough and roll it into a medium sized roti.

9. Put it on a non-stick pan to cook. Add some butter while cooking it. Prepare as many of the rotis as you need.

10. Time to get creative. Put whichever chutney, sauce you love. We started with spreading tomato chili sauce on the roti.

11 Mix about 3 spoons of the cooked veggies with mayonnaise and spread them on roti. Put some grated cheese on top and then pack it into a roll. Similarly/differently prepare the rest.

Veg_Rolls

Yumm yumm!

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s