જામફળ અને કાળી દ્રાક્ષ નું જ્યુસ

માર્ચ મહિના એટલે ગરમી ની શરૂઆત  થઈ ગઈ. ગરમી પડે એટલે કૈક ઠંડું  જ પીવાની ઈચ્છા થાય .સામાન્ય રીતે હું રોજ ફ્રુટ લઇ આવું અને ધોઈને ઠંડા કરીને ઘરે બધાને આપું .તરબુચ, દ્રાક્ષ, સક્કરટેટી ,સંતરા,મોસંબી  આ બધા ફળો એવા છે જેને સુધારીને ,ધોઈને સીધા ખાય શકાય . આમ ખાવાથી એના રેસા જળવાય  રહે છે.

કયારેક ઠંડું ઠંડું જયુસ પીવાનુ પણ મન થાય .તો બહારથી લઇ આવવાને બદલે ઘરે બ્લેન્ડર ની મદદ થી સહેલાય થી બનાવી શકાય છે.મારે ત્યાં મહેમાન આવે ત્યારે હું ઘરમાં જ  કઈ પણ બનાવીને સ્વાગત કરું છું.મારે ત્યાં તૈયાર પીણા નથી આવતા .

તો આજે જ્યુસ વિભાગમાં એક નવું combination લઈને એક સ્વાદિષ્ટ જ્યુસ બનાવીએ .એક શિયાળામાં મળતું ફળ અને એક ગરમી ની શરૂઆત મા મળતું ફળ એટલેકે લાલ જામફળ અને કાળી દ્રાક્ષ .એક મીઠું અને એક થોડું ખાટું ફળ .

સામગ્રી :

 • ૨ જામફળ
 • ૧૦૦ ગ્રામ કાળી દ્રાક્ષ
 • થોડા બરફના ટુકડા

બનાવવાની રીત :

 1. જામફળને ધોઈ તેની છાલ કાઢી નાના ટુકડા કરી લો .
 2. કાળી દ્રાક્ષને ધોઈ લો IMG_3953IMG_3954
 3. હવે એક તપેલીમા બ્લેન્ડર સાથે આવતી ગરણીમા ફ્રુટ નાંખી બ્લેન્ડર ફેરવી દો .
 4. હવે તેમાં બરફ ઉમેરી ફરી ફેરવી લો .
 5. તપેલીમાં ગાળેલું જયુસ તૈયાર છે .IMG_3955

રેસાને તમે ગ્લાસમા સર્વ કર્યા  પછી ઉપરથી ઉમેરી શકો છો .

આ જ્યુસ એકદમ natural છે.મન ભરીને પી શકાય .


Blackgrapes and Guava Juice

March already embarks heat in India. Watermelon, grapes, Muskmelon, Oranges, Sweet Lime are all in the market at this time of the year. To retain the fibers, its generally best to eat the fruits alone, but sometimes we yearn to drink juices too and they are more fun as you can combine different fruits and get various nice flavors.

Guava is as such a winter fruit here, and grapes are an early summer item, so in the window when they both are there, we can blend them. Pink guava is sweet and grapes are usually sour sweet and the combination is very nice.

Items:

 • 2 pink guava
 • 100gm Black grapes
 • some ice cubes

Method:

 1. Remove the skin from the guava and cut them to med sized cubes.
 2. Wash the grapes.IMG_3953IMG_3954
 3. A blender should do the job except that you need a sieve (some blenders have a special fruit juice sieve so try to get one of those) and add guava and grapes.
 4. Now add ice and mix well. If you don’t mind the grapes skin, you can put it from the sieve back to the juice.IMG_3955

 

Drink it to your heart’s delight. =) Happy beginnings of Summer!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s