જુદા જુદા જ્યુસ

આજની રેસીપી નું નામ જ એવું છે કે વાંચીને તરત જ બનાવવાનું મન થાય,  કુદરતે આપણા માટે કેટલી સુંદર વ્યવસ્થા કરી છે ! ગરમીમાં જમવા કરતા ઠંડા પીણા પીવાની મજા લેવા માટે ફળ પણ અદભુત આપ્યા છે.

આવા ખાટા મીઠા ફળ ના જ્યુસ બનાવીએ.

તરબુચનું જ્યુસ 

સામગ્રી:

 • તરબુચ
 • ૪ ફોદીનાના  પાન
 • ૧૦ થી ૧૨ બરફ ના ટુકડા

બનાવવાની રીત :

 1. તરબુચની છાલ ઉતારી નાના ટુકડા કરી લો.
 2. મીક્ષર ના જારમાં આ ટુકડા નાંખી તેમાં ફોદીના ના પાન ધોઈને નાંખો
 3. હવે એક વાર મીક્ષર ફેરવી લો.
 4. હવે તેમાં બરફ નાંખી ફરી ફેરવી લો …water melon juice

 


સકર ટેટી નું જ્યુસ 

સામગ્રી:

 • સકર ટેટી
 • ૧૦ થી ૧૨ બરફ ના ટુકડા

બનાવવાની રીત :

 1. સકર ટેટી ની છાલ ઉતારી નાના ટુકડા કરો .
 2. મીક્ષર ના જારમાં ટુકડા અને બરફ નાંખી મીક્ષર ફેરવી લો .
 3. લ્યો  તૈયાર થઇ ગયું મસ્ત મસ્ત  ઠંડું જ્યુસ

musk melon juice


દ્રાક્ષનું જ્યુસ 

૨૫૦ ગ્રામ લીલી દ્રાક્ષ, ૧૦ થી ૧૨ ટુકડા બરફ અને ૧/૪ ચમચી મરીપાઉડર હોય તો દ્રાક્ષનું જ્યુસ ૫ મીનીટમા તૈયાર થઇ જાય .

જ્યુસ બનાવવા માટે દ્રાક્ષને ખુબ ધોઈ લો .ત્યારબાદ જારમાં ધોયેલી દ્રાક્ષ અને બરફ નાંખી મીક્ષર ફેરવી લો.સર્વ કરતી વખતે જરા મરી પાઉડર નાંખી અને આપો .grapes juice

આ બધાં જ્યુસ અમે ખાંડ કે ચાસણી વગર જ બનાવવાનું પસંદ કરીએ છીએ.

આ ઠંડા જ્યુસ ગરમી સામે રક્ષણ આપશે અને શરીરને શક્તિ આપશે.ગરમીના દિવસોને સજાની બદલે મજામાં ફેરવી ઘરના લોકો અને મહેમાન ને ખુશ ……….કરી દો .


Summer Fruits & Juices

Here come the minions from the fruits world to rescue us from the summer heat and keep us cool and hydrated.

We will be making 3 varieties of juices today using a simple blender (with the necessary blades and jars).

Watermelon 

One of the easiest fruits when preparing juice. What you need is a nice sweet watermelon, a few mint leaves (optionally)  and some ice cubes.

 1. Chop the watermelon in medium sized pieces.
 2. Blend them in a blender/mixer and crush the mint leaves in. Blend one more time.
 3. Add the ice-cubes and serve.water melon juice

Such bliss!


Another melon lined up in the juice marathon is the Muskmelon, equally sweet and fragrant.

Ingredients

 • A nice muskmelon
 • a couple of ice cubes

Method

 1. Cube the melon to medium size pieces and blend it.
 2. Add icecubes and serve it cool.

musk melon juice


Grapes 

Grapes are slightly hard while preparing juice as the outer covering wouldn’t blend in water. But we try as much to get the juice out, and sometimes we like to put back in the crushed coverings in the juice to not lose anything from the fruit.

Take about 250gm grapes, a few ice-cubes, and optionally a pinch of black pepper.

Wash the grapes and seperate them out from the stem and then blend them. Serve with ice cubes added.grapes juice

We prefer not adding any extra sugar (which also requires that we don’t dilute the juice a lot with water, and rather just add some ice-cubes for cooling).  

Time to go get some fruits! B-)

Advertisements

One thought on “જુદા જુદા જ્યુસ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s