ઘરમાં શાકભાજી ઉગાડવા

હમણા આ વખતે આપણે ઘણા સમય પછી મળીએ છીએ. હું એક નવા કામ રોકાયેલી હતી. ઘણા સમયની  મારી ઈચ્છા પૂરી થઇ.મારા ઘરે અગાશીમાં ઘણા બધાં ફૂલ ઉગે છે. રંગબેરંગી ગુલાબ, મોગરાથી અગાશી સુગંધિત થઇ જાય. પણ ઘરે થોડા શાકભાજી ઉગાડયા હોય તો કેવી મજા પડી જાય …..

થોડા વખત પહેલા સુભાષ પાલેકરની વાત વાંચી  ઝીરો બજેટ ખેતીની વાત વાંચીને ઘરે વાવવાનું વિચાર્યું .એક બેન ની મદદ મળી એટલે શરુ કર્યું . અમૃત માટી અને  અમૃત જળ વિષે ની  વાતને જાણી .

મારા આ અનુભવની વાત તમારી સાથે વહેચવાનું મન થયું.આ તો  કુદરતનું કાર્ય છે એટલે ખુબ ધીરજ જોઈએ .આપણે  પ્રેમપૂર્વક પ્રયત્ન કરવાના અને  સુંદર પરિણામ ની રાહ જોવાની .

સૌ પ્રથમ એક કે બે કુંડામાં કે પ્લાસ્ટિક ના કન્ટેનર માં વાવવાનું નક્કી કરી શકાય .  કુંડામાં તળિયે કાણું હોય પણ કન્ટેનરમાં તળિયે કાણા ન હોય એટલે બે કાણા પાડવાના .તેમાં કાળી માટી ,સેન્દ્રીય ખાતર એકદમ મિલાવી ને ભરવાના .ટમેટા કે મરચાના બી નાંખી તેના પર થોડી માટી પાથરી દેવી .તેના પર અમૃત જળ છાંટી થોડું પાણી રેડવું થોડા દિવસમાં તેમાંથી  કુંપણ ફૂટશે . ધીમે ધીમે છોડ મોટો થશે ૨૫ થી ૩૦ દિવસ માં છોડ મોટો થશે અને તેના પર ફૂલ આવશે. ફૂલ આવ્યા બાદ ફળ લાગશે.પણ આ બધા દિવસો દરમ્યાન ખુબ કાળજી રાખવી પડે જાણે નાનું બાળક ….

અઠવાડિયે એક વાર અમૃત જળ બનાવીને આપવું જોઈએ .તેના પાંદડા સ્વસ્થ છે કે નહી   ૪ થી ૫ દિવસે તેના પર છાણાની રાખ છાંટવાથી છોડ ને ફાયદો થાય છે .પાંદડા નાના અને વિકાસ પામતા ન હોય તો તેના પર ગરમ કર્યા વગરનું દૂધ છાંટી શકાય .

અમૃત જળ હું ઘરે બનાવું છું.કઈ રીતે બનાવી શકાય તેની વાત કરું .

પહેલા તો ગૌ મૂત્ર લઇ ને થોડો સમય જુનું થવા દેવું .૨૦ થી ૨૫ દિવસ પછી એક લીટર ગૌ મૂત્ર એક મોટા કન્ટેનર માં લઇ તેમાં એક  કિલો જેટલું ગાયનું તાજું છાણ,૧૦૦ ગ્રામ જેટલો દેશી ગોળ ,એક ચમચો ચણાનો લોટ , એક મુઠી નદી કિનારાની ધૂળ એ ન મળે તો પીપળાના ઝાડ નીચેની એક મુઠી ધૂળ લઇ એકદમ મીલાવવું .હવે તેમાં ૨ લીટર જેટલું પાણી મિલાવી કપડા થી ઢાંકી દ્યો.દિવસ માં ૩ વાર આ મિશ્રણને લાકડી ની મદદ થી હલાવવું.એક તરફ હલાવવું હલાવતી  વખતે સર્વ જીવ ના કલ્યાણ ની ભાવના મનમાં રાખી કાર્ય કરવું .તેમાં આથો આવશે . પણ પાંચ દિવસે આ જળ તૈયાર થઇ ગયું હશે  હવે તેમાં બીજું ૭ લીટર પાણી ઉમેરશો એટલે આ ૧૦ લીટર અમૃત જળ તૈયાર થઇ ગયું .

આ જળ તમે શાકભાજી ના છોડમાં ઉપરાંત ગુલાબ, મોગરા ,તુલસી જેવા બીજા છોડ માં રેડશો તો બહુ સુંદર પરિણામ મળશે. મારા ગુલાબના છોડમાં બહુ મોટા અને ઘણા બધાં ગુલાબ આવવા માંડ્યા છે.આ બધું કરવામાં અનેરો આનંદ મળે છે . સવાર પડે કે તરત જ છોડ પાસે જવાનું મન થાય. હું આ મજા લઇ રહી છું .તમે પણ ઘરમાં આવો સુંદર બગીચો બનાવી આનંદ ઉઠાવો ………….

terace-garden-2terace-garden-red-tomato

img_20161002_071554img_20161013_084056688

img_20161202_090202175img_20161013_084226737_hdr


Home grown Greens

We are meeting after a while. Partly it is because I was busy in a new activity, something that I wanted to venture in since a long time. In our garden, we have always had a lot of floral and ornamental plants. Outside our home we have a big Neem tree, which we planted when we moved into our current house, about twenty years ago. However, so far I had not grown any vegetables at home.

A while back I read Subhash Palekar’s zero budget farming. I was inspired by it and then with the help of another person who had experience in growing vegetables at home with this philosophy, I started my own tiny farm.

Planting different vegetables:  Take a bag full of local soil, some compost and cocopeat, and seeds of different vegetables such as tomatoes, chilies, okra, bottleguard, brinjal etc. You can also start with small saplings, whichever is convenient. Take small containers or pots whatever you have at the start. Pots generally do have small holes for ventilation already. If you are starting with some plastic containers, then poke some holes for the plant to breathe. Now add soil and manure and cocopeat into the container and once it fills almost half to three quarters of the container size, sprinkle the seeds and then add a very thin layer of soil on top. Seeds too deep in the soil will have a hard time making to the top. Then sprinkle some water. In the initial days, sprinkle water multiple times a day. Within a week or so, you should see some tiny shoots coming out of the soil. 🙂

Amrit Jal helps in keeping the plants healthy and growing.How to prepare Amrit Jal:Take about a liter of cow urine (goumutra) and keep it for about 20-25 days. After that, add about 1 kilo of fresh cow dung, 100gm organic jaggery, 1 serving spoon gram flour (besan), a handful of alluvial soil (if you don’t find it then get soil from a Peepal Tree) and then mix everything well. Now add 2 liters of water and cover the container with a cloth. Thrice everyday stir the mixture with a stick. Within 5 days, the mix will be ready. Now add another 7 liters of water and mix it well and we are ready. (I will post about Amrit Mitti preparation soon.)

I generally sprinkle this jal once a week on all the plants. If a plant is not healthy then adding ashes of cow dung helps. If leaves of a plant are small or not growing properly, then sprinkling raw milk can help. My experience has been that not just in the vegetable plants adding amrit jal to floral plants is very nutritious to the plant and a lot more roses bloomed in my garden after I started its use.

Having a garden full of growing veggies is sheer pleasure. I go peep into my garden to have a look at all the baby plants so many times a day. Also,nothing beats the health and taste of these organic food products.  Next time you eat a tomato, keep a few seeds aside and plant them. 🙂

terace-garden-2terace-garden-red-tomato

img_20161002_071554img_20161013_084056688

img_20161202_090202175img_20161013_084226737_hdr

Happy gardening, ya’all!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s